Nojoto: Largest Storytelling Platform

Best દિલ Shayari, Status, Quotes, Stories

Find the Best દિલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 124 Followers
  • 432 Stories

RjSunitkumar

#દિલ થી #વિચારો

read more

Nik Katara

Random✍😅 Open for collab🔓😇 #પ્રેમ #વહેમ #દિલ #કેમ_છે #alfaz_e_jigar #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with Jigar Darji

read more
પણ દિલના એ વ્હેમમાં પણ પ્રેમ છે,
જોઈને એક વાતનો હાશકારો કે એ હેમખેમ છે. Random✍😅
Open for collab🔓😇

#પ્રેમ #વહેમ #દિલ #કેમ_છે #alfaz_e_jigar #yqmotabhai #yqgujarati    #YourQuoteAndMine
Collaborating with Jigar Darji

Nik Katara

Randomly✍ Karo collab✍🔓 #આભાસ #ખાસ #દિલ #ગુજરાતીyqmotabhai #alfaz_e_jigar #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with Jigar Darji

read more
તારો આ આભાસ મારો શ્વાસ છે,
છે તુ દુર પણ મારા હ્રદયને તુ પાસ છે. Randomly✍

Karo collab✍🔓

#આભાસ #ખાસ #દિલ #ગુજરાતીyqmotabhai #alfaz_e_jigar #yqmotabhai #yqgujarati
        #YourQuoteAndMine
Collaborating with Jigar Darji

hirpara amit

#અભણ #ગુજરાતી #કિતાબ #દિલ #yqtales #yqdidi #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Doctor's Tale ❤

read more
કિતાબો ભાથું તો ભરી ને જ પીરસતી હોય છે.
બસ મનગમતો સ્વાદ માણતા આપણે શીખવું પડે છે.  #અભણ #ગુજરાતી #કિતાબ #દિલ #yqtales #yqdidi #yqmotabhai  #YourQuoteAndMine
Collaborating with Doctor's Tale ❤

hirpara amit

#ચમત્કાર #નમસ્કાર #દિલ #Prem #પ્રેમી #ગુજરાતી #ગુજરાતી_કવિતા

read more
જીવન મડ્યું છે એ ચમત્કાર છે. પણ સારી રીતે જીવો તો જ તમને નમસ્કાર છે. 
સમય સારો છે એ ચમત્કાર છે. પણ તમે વેડફી ના નાખો તો જ તમને નમસ્કાર છે.
પરીસ્થિતિ સારી છે એ ચમત્કાર છે. પણ તેના કરતાં સારી પરીસ્થિતી માં જીવો તો જ તમને નમસ્કાર છે. 
દિલ ખુશ છે એ ચમત્કાર છે. પણ એની ખુશી બમણી કરો તો જ તમને નમસ્કાર છે... 
                              - A.D.HIRPARA 
    #ચમત્કાર #નમસ્કાર #દિલ #prem #પ્રેમી
#ગુજરાતી #ગુજરાતી_કવિતા

Prem

#ગુજરાતી_શાયરી #yqmotabhai #yqbaba #gujarati shayari #દિલ

read more
વાસના ને વશ ન થાય તો
લાંછન ના છિંટાઓ પર 
ફક્ત પ્રેમ નું જ નામ છે.

કોણ જાણે કેમ આ
સમાજ માં પ્રેમ વિશે
આવું અજ્ઞાન છે.
#દિલ ની વાત #ગુજરાતી_શાયરી #yqmotabhai #yqbaba #gujarati #shayari

Prem

ગજબ છે એ લોકો જે 
મિત્રતા નો કોઈ દિવસ ઉજવે છે,
અરે મિત્રતા નો દિવસ ન હોય
મિત્રતા ના તો દાયકાઓ હોય.
#દિલ ની વાત
#keepsmiling #gujarati #yqmotabhai #yqgujju #friendship #dosti

Prem

રાહ મારી હળવી થઈ જાય
જો પ્રેમ માં મારા તુ પડી જાય,
મંઝીલ મારી મને મળી જાય
જો દોસ્ત માં મને તુ મળી જાય.
#દિલ ની વાત
#keepsmiling #friendship #gujarati #yqmotabhai #yqdada #yqbaba

Prem

#લેખક This is dedicated to all the writers. It is in Gujarati now but very soon I will transform it in Hindi also. So, please support me and let me know if you like this. #yqmotabhai #yqgujarati #yqgujju #yqdidi #guajarati #keepsmiling #દિલ

read more
મન ની વાત કહેતા ન્હોતી આવડતી
તેથી લખતા શીખી ગયો,
કલમ શું પકડી હાથે એ જીવતા શીખી ગયો.

વિશેષ નજર થી જોતાં જીવન,
નજારો બદલી ગયો
નાની સરખી વાત ને એ નોખી લખી ગયો.

પ્રેમ ની શાયરી એ અર્જ કરી ગયો
જીવન માં એ શબ્દો ની રમત રમી ગયો.

વાત કહું જો લેખક ની
તો એ જીવન જીવી ગયો.
#દિલ ની વાત
#keepsmiling #લેખક
This is dedicated to all the writers. It is in Gujarati now but very soon I will transform it in Hindi also. So, please support me and let me know if you like this.
 #yqmotabhai #yqgujarati #yqgujju #yqdidi #guajarati

Prem

રીલેશનશિપ એવી હોવી જોઈએ કે એનું નામ સાંભળતા જ તમારા મોં પર સ્મિત,આંખો માં પ્રેમ અને મન માં લાગણી ઊભરાઈ આવે.
#દિલ ની વાત
#keepsmiling Pic Courtesy: Google
#relationship #gujarati #yqmotabhai #yqgujju #dilnivaat
loader
Home
Explore
Events
Notification
Profile