Nojoto: Largest Storytelling Platform

Best dilnivaat Shayari, Status, Quotes, Stories

Find the Best dilnivaat Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 3 Followers
  • 4 Stories

Prem

રીલેશનશિપ એવી હોવી જોઈએ કે એનું નામ સાંભળતા જ તમારા મોં પર સ્મિત,આંખો માં પ્રેમ અને મન માં લાગણી ઊભરાઈ આવે.
#દિલ ની વાત
#keepsmiling Pic Courtesy: Google
#relationship #gujarati #yqmotabhai #yqgujju #dilnivaat

mummy_s_prince

કેટલીય એવી વાતો છે એમની જે હું નથી સમજી શક્યો આજ સુધી, પ્રેમનાં એનો અહેસાસ થયો મને કંઇક એવી રીતે જે ભૂલ્યો નથી આજ સુધી. રાતો કેટલીય વિતી છે ખોવાઈને એના ખ્યાલોમાં જે યાદ નથી આજ સુધી, લખી લખીને થાક્યો છું એમનાં માટે જ એમનાં ખ્યાલ પણ વિસર્યા નથી આજ સુધી. કેમ કહું કે શું છે સપનાઓ એમનાં માટે મારા મનમાં જે યાદ છે મને આજ સુધી, તરસ્યો છું સમજવા એમનાં વિચારો પણ સમજી નથી શક્યો હું એમને આજ સુધી. ભટકી રહ્યો છું દિવસ ને રાત કરવા સપનાંઓ સાકાર એમનાં અને કરવા મારા આજ સુધી, #yqbaba #gujarati #gujju #gujaratiquotes #yqgujarati #premkavita #dilnivaat #aajsudhi

read more
એ હવા સાંભળ તું આજે મારી એક વાત જરા ધ્યાનથી,
લઈ જા તું મારો આટલો એક સંદેશ પેલા અજાણ્યા સુધી.
ખબર છે મને કે નથી થવાનો પ્રેમ મંજૂર જેને હું જાણું છું,
તો પણ સંભળાવજે મારો આ સંદેશ એને સાચા દિલથી.

લખું છું એક પ્રેમ ગીત એના માટે હું છેલ્લા કેટલાક સમયથી,
શબ્દોને લખીને ભૂસી દઉં છું કારણ કે શબ્દોએ મેળ ખાતા  નથી.
છે એ એક જાદું જેના માટે ભગવાન પણ કાંઇ લખી શક્યો નથી,
થઈ એની જ રચના એ પણ મૂકાયો છે મૂંઝવણમાં કેટલાઈ સમયથી. કેટલીય એવી વાતો છે એમની જે હું નથી સમજી શક્યો આજ સુધી,
પ્રેમનાં એનો અહેસાસ થયો મને કંઇક એવી રીતે જે ભૂલ્યો નથી આજ સુધી.
રાતો કેટલીય વિતી છે ખોવાઈને એના ખ્યાલોમાં જે યાદ નથી આજ સુધી,
લખી લખીને થાક્યો છું એમનાં માટે જ એમનાં ખ્યાલ પણ વિસર્યા નથી આજ સુધી.

કેમ કહું કે શું છે સપનાઓ એમનાં માટે મારા મનમાં જે યાદ છે મને આજ સુધી,
તરસ્યો છું સમજવા એમનાં વિચારો પણ સમજી નથી શક્યો હું એમને આજ સુધી.
ભટકી રહ્યો છું દિવસ ને રાત કરવા સપનાંઓ સાકાર એમનાં અને કરવા મારા આજ સુધી,

DovE

હું રોજ ઉદાસ થાવ છું ,અને રાત નીકળી જાય છે 
એક દિવસ રાત ઉદાસ થાશે અને હું નીકળી જઈશ !! #facklove #brokenhart #gujju #gujjulove #fackpeople #gujrat #love #hartless #dilnivaat #prem

DovE

સાહેબ જેટલી જલ્દી મને શરુઆત કરવાની હતી એનાથી વધારે એને અંત લાવવાની હતી #brokenHart #gujju #gujjulove #premnivaatu #love #gujrat #pain #hartless #dilnivaat #nojoto #dikunodivano


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile