Nojoto: Largest Storytelling Platform

Best homeformywords Shayari, Status, Quotes, Stories

Find the Best homeformywords Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about mother teresa go home and love your family, dil hom hom kore, the home life, home in nature quotes, positive home quotes,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

🧡📙 Happy World Poetry Day 📙🧡 #poem poetry #WorldPoetryDay #loveforpoem #homeformywords #homeformyemotions #gujaratipoems #grishmapoems

read more
મારી વાતો સીધી ને સટ લાગે
ત્યારે મારા શબ્દોને સંગીત આપે તું,
મારા વિચારોની ભીડમાંથી ‌મને
તારા શબ્દો વચ્ચે રસ્તો આપે તું,
મારી વાર્તા સુધી પહોંચુ ત્યાં સુધી
મારા શબ્દોનો સથવારો તું,
આમ રોજ તું મને કશુંક આપતી
કશુંક શોધવા લાગતી,
મારી સાથે તું રોજ મથતી
તારા શબ્દોમાં હું નિખરતી,
ઓ કવિતા તું મારી કલમની મનગમતી
તારી સાથે લાગે જિંદગી ચહેકતી. 🧡📙 Happy World Poetry Day 📙🧡
#poem #poetry #worldpoetryday #loveforpoem #homeformywords #homeformyemotions #gujaratipoems #grishmapoems


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile