Nojoto: Largest Storytelling Platform

Best આત્મમંથન Shayari, Status, Quotes, Stories

Find the Best આત્મમંથન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 3 Followers
  • 4 Stories
    PopularLatestVideo

Vaghela Jateen

સુપ્રભાત!! आत्मनिरीक्षण। मन के भ्रम केवल मन में समाधान करना पश्चाताप की वही भावना धकेल दिया जाता है अब सभी तह को समझें #Collab #YourQuoteAndMine #ગુજરાતી #gujaratiquotes #yqmotabhai #yqgujarati #આત્મમંથન

read more
મન ની મુંઝવણો મનમાં જ 
ઉકેલવી છે
એ બધી પસ્તાવાની લાગણી એમ જ 
ધકેલવી છે
વળેલી બધી ગડીઓ સમજણની હવે
સકેલવી છે
કરી આત્મમંથન ખુદનું હવે ખુદને જ
ઉકેલવું છે સુપ્રભાત!!

आत्मनिरीक्षण।  
मन के भ्रम केवल मन में
 समाधान करना
 पश्चाताप की वही भावना
 धकेल दिया जाता है
 अब सभी तह को समझें

વેદાંત પટ્ટણી

સુપ્રભાત!! આજે #આત્મમંથન વાપરો અને કોલેબ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
આત્મમંથન માં શબ્દો નહિ હોય તો ચાલશે
પણ હૃદયનું રહેવું અતિઆવશ્યક છે

શબ્દો કરતા ચિત જાગતું રહેશે તો
આત્મમંથન ઊંડે સુધી થતા પોતાની ઓળખાણ નિશ્ચિત છે.. સુપ્રભાત!!
આજે #આત્મમંથન વાપરો અને કોલેબ કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

મસ્તાન

#મસ્તાન #જીવન #વૈરાગ્ય #આત્મમંથન #yqgujarati #yqmotabhai

read more
દરેક ક્ષણે વ્યક્તિ ધ્યાન માં છે, ક્યાંક ને ક્યાંક એની સુરતા લાગેલી હોય છે જેને "આત્મા" કે "સ્વ" સ્વરૂપ તરફ કેન્દ્રિત કરવી એટલે સમાધી લાગવી..... #મસ્તાન #જીવન #વૈરાગ્ય #આત્મમંથન #yqgujarati #yqmotabhai

મસ્તાન

#મસ્તાન #જીવન #વૈરાગ્ય #આત્મમંથન #yqgujarati #yqmotabhai

read more
ભ્રમણા, આકાંક્ષા, ઈચ્છાઓ, ઉદેશ્ય આ બધા વિશે પ્રશ્નો થવા લાગે ને એનો જવાબ વિચાર ની શુન્યતા જેવી અવસ્થા એટલે આત્મ ની નજીકતા. #મસ્તાન #જીવન #વૈરાગ્ય #આત્મમંથન #yqgujarati #yqmotabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile