Nojoto: Largest Storytelling Platform

Best પ્રાસરચના Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રાસરચના Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 6 Stories
    PopularLatestVideo

Nitesh Prajapati

"Gujarati WriterS हिन्दी आलेखन" ( નિયમ :- પીન પોસ્ટ ના કેપેશન વાંચવા વિનંતી नियम :- पीन पोस्ट के केपेशन में ज़रूर पढ़ें ) આ પોસ્ટ ને હાઇલાઇટ કરી વધું ને વધું ગુજરાતી મિત્રો ને જોડવા વિનંતી #YourQuoteAndMine #yourquotebaba #yqgujarati #GujaratiWriterSहिन्दी #પ્રાસરચના #gujaratiwritersनिखालस_मन

read more
निखालश मन की शुद्धता,
छलके हमेशा पवित्र ह्रदय से,
ना कोई  फ़रेब ना कोई मक्कारी,
ना कुछ छुपाना अपने ज़हन मे,
बस जो भी मन में है,
उसे जुबां पर लाकर,
सरलता से बयां करता है ये मन।  "Gujarati WriterS हिन्दी आलेखन"


( નિયમ :- પીન પોસ્ટ ના કેપેશન વાંચવા વિનંતી
नियम :- पीन पोस्ट के केपेशन में ज़रूर पढ़ें )


આ પોસ્ટ ને હાઇલાઇટ કરી વધું ને વધું ગુજરાતી મિત્રો ને જોડવા વિનંતી

Nitesh Prajapati

યાદ આવી મોસમ વસંતની અને યાદ આવ્યા તમે, કોયલની કૂકમાં સંભળાઈ રહ્યો છે મને તમારા સ્વરનો રણકાર. મધુબનમાં મહેકતા ફૂલોને જોઈ યાદ આવ્યા તમે, શીતળ પવનના સંગીતમાં સમાયો છે તમારી પાયલનો ઝણકાર પ્રાસ રચના #हिन्दी #YourQuoteAndMine #yourquotebaba #ગુજરાતી #yqgujarati #GujaratiWriterSहिन्दी #પ્રાસરચના #gujaratiwritersયાદ_આવ્યાં_તમે

read more
ચા નો કપ લીધો હાથમાં કે, 
તરત જ તમે યાદ આવ્યા,
રાહ જોઉં છું તમારા હાથ ના ચા ના સ્વાદની, 
કેમકે આજે ના આવ્યો એ સ્વાદ કે ના તમે આવ્યા. 
 યાદ આવી મોસમ વસંતની અને યાદ આવ્યા તમે, 
 કોયલની કૂકમાં સંભળાઈ રહ્યો છે મને તમારા સ્વરનો રણકાર.
મધુબનમાં મહેકતા ફૂલોને જોઈ યાદ આવ્યા તમે,
શીતળ પવનના સંગીતમાં સમાયો છે તમારી પાયલનો ઝણકાર


પ્રાસ રચના

Nitesh Prajapati

ઉંડા ઉતરે એને મળે મહોબત્ત નાં મોતી કાંઠે ઉભેલાઓની એવી તકદીર નથી હોતી જીવતા ન આવડે જીંદગી તો કોઈ શું કરે ? માણતા આવડે તો જીંદગી કદી લાચાર નથી હોતી . પ્રાસ રચના #हिन्दी #YourQuoteAndMine #ગુજરાતી #yqgujarati #cinemagraph #GujaratiWriterSहिन्दी #પ્રાસરચના #gujaratiwritersજીવતાં_ના_આવડે_જિંદગી

read more
પોતે સળગી ને બીજા માટે, 
અજવાળું કરી જીવતા જાય એ જીંદગી,
ઘણા તો છતે પૈસે, પોતાની મુઠ્ઠી ખોલી શકતા નથી,
બીજા માટે જીવતા નથી આવડતી આ અમૂલ્ય જીંદગી.  ઉંડા ઉતરે એને મળે મહોબત્ત નાં મોતી 
કાંઠે ઉભેલાઓની એવી તકદીર નથી હોતી 
જીવતા ન આવડે જીંદગી તો કોઈ શું કરે ? 
માણતા આવડે તો જીંદગી કદી લાચાર નથી હોતી .



પ્રાસ રચના

Nitesh Prajapati

"Gujarati WriterS हिन्दी आलेखन" ( નિયમ :- પીન પોસ્ટ ના કેપેશન વાંચવા વિનંતી नियम :- पीन पोस्ट के केपेशन में ज़रूर पढ़ें ) આ પોસ્ટ ને હાઇલાઇટ કરી વધું ને વધું ગુજરાતી મિત્રો ને જોડવા વિનંતી #YourQuoteAndMine #yourquotebaba #yqgujarati #GujaratiWriterSहिन्दी #પ્રાસરચના #gujaratiwritersसुंदरता_की_व्याख्या

read more
जो लिखू चंद अल्फ़ाज, 
सुंदरता के नाम तो लिखू की ,
दिल की सुंदरता के आगे,
हुस्न की सुंदरता कोई मायने नहीं रखती।   "Gujarati WriterS हिन्दी आलेखन"


( નિયમ :- પીન પોસ્ટ ના કેપેશન વાંચવા વિનંતી
नियम :- पीन पोस्ट के केपेशन में ज़रूर पढ़ें )


આ પોસ્ટ ને હાઇલાઇટ કરી વધું ને વધું ગુજરાતી મિત્રો ને જોડવા વિનંતી

Nitesh Prajapati

"Gujarati WriterS हिन्दी आलेखन" ( નિયમ :- પીન પોસ્ટ ના કેપેશન વાંચવા વિનંતી नियम :- पीन पोस्ट के केपेशन में ज़रूर पढ़ें ) આ પોસ્ટ ને હાઇલાઇટ કરી વધું ને વધું ગુજરાતી મિત્રો ને જોડવા વિનંતી #yqdidi #YourQuoteAndMine #yqgujarati #GujaratiWriterSहिन्दी #પ્રાસરચના #gujaratiwritersसुबह_की_पहली_किरण

read more
सुबह की पहली किरण, 
और चाय की सुहानी संगत,
शाम का वो ढ़लता लम्हा,
और प्रियतमा के साथ गुफ़्तगू,
रात की हसीन चांदनी,
जैसे मिले दिनभर का सुकुन।  "Gujarati WriterS हिन्दी आलेखन"


( નિયમ :- પીન પોસ્ટ ના કેપેશન વાંચવા વિનંતી
नियम :- पीन पोस्ट के केपेशन में ज़रूर पढ़ें )


આ પોસ્ટ ને હાઇલાઇટ કરી વધું ને વધું ગુજરાતી મિત્રો ને જોડવા વિનંતી

Nitesh Prajapati

ઉદાહરણ તરીકે :- "લાગણીઓ" પ્રેમ વિષય છે તર્ક હીન લાગણીઓના ત્રાજવે એને રહેવું ઉતાર ચઢાવ સઘનતા વ્યાપકતા એક અહેસાસમાં શાને બંધાઈ ને રહેવું #YourQuoteAndMine #gujarati #shagun #cinemagraph #yqgujrati #રૂઢિપ્રયોગ #પ્રાસરચના #GujaratiwriterSલાગણીઓ

read more
આંખના પલકારે,
અને મારા શબ્દોના સહારે,
રાખી છે મેં તને સંભાળી ને, 
મારા દિલમાં મારી લાગણી ના સહારે.   ઉદાહરણ તરીકે :- 

"લાગણીઓ" 

પ્રેમ વિષય છે તર્ક હીન
લાગણીઓના ત્રાજવે એને રહેવું
ઉતાર ચઢાવ સઘનતા વ્યાપકતા 
એક અહેસાસમાં શાને બંધાઈ ને રહેવું


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile