Nojoto: Largest Storytelling Platform

Best રાધા Shayari, Status, Quotes, Stories

Find the Best રાધા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 24 Followers
  • 43 Stories

Darsh

વાંચેલુ, જો કોઈને રચનાકારની જાણ હોય તો જરૂર જણાવો....#ગુજરાતી #કવિતા #રાધા #મોટાભાઈ #yqmotabhai poetry #yqgujarati #gujarati

read more
હું પટરાણી"
એક તરફ સીતા ને ક્યાંક પાર્વતી,
પણ અહીં રાધા. ને હું પટરાણી.
સાથે ને સામે તોય સ્મરણ તું,
મોરપંખ એનું ને હું પટરાણી.
વિચારું એ પત્રનો ફેર શું જિંદગી!?
શિશુપાલ નહિ મોહન ને હું પટરાણી.
કૃષ્ણના જીવનનો ભેદ આજે ખોલું,
તો અંશ તારો રાધા ને  છેદ હું પટરાણી.
ગોપી જો હોવ તો ફરિયાદે'ય કરું હું,
કરું શું ફરિયાદ?! જયારે હું પટરાણી.
તારે પરોઢનો રાધાનો વિરહ છે,
પણ મારો વિરહ તું ને હું પટરાણી.
સપ્તપદીના હોય સાત પણ મારે જાણે છ હશે,
આ જન્મ તો રાધા ને હું પટરાણી.
ગીતામાં નથી કે નથી ક્યાંય પુરાવો,
તોય રાધા પ્રેમ છે ને હું પટરાણી.
રાધા ને રુક્મણિ માત્ર ફરક જોડણી,
પ્રેમીને ઝંખે રાધા ને ઝંખું પ્રેમ હું પટરાણી.
વ્યાખ્યા માધવ તારા પ્રેમની આ જાણે,
જો પ્રેમનો વિરહ રાધા તો વિરહનો પ્રેમ હું પટરાણી.
 વાંચેલુ, જો કોઈને રચનાકારની જાણ હોય તો જરૂર જણાવો....#ગુજરાતી #કવિતા #રાધા #મોટાભાઈ #yqmotabhai #poetry #yqgujarati #gujarati

Vipul Kalani

"#પ્રેમનો પર્યાય  ભલે #રાધા  હોય,

પણ

 #પ્રેમનો ભંડાર #તો  કૃષ્ણ જ #છે".v₹ #Waterfall&Stars

Damyanti Ashani✍️

#તૃપ્તિ #રાધા #nojotophoto #વિચાર

read more
 #તૃપ્તિ #રાધા

geetadidi

#કવિતા #રાધા#શ્યામ#માધવ#gujrati #radhekrishnabestbhjn

read more

geetadidi

#કવિતા #કલા #રાધા #બિમારી #ગઝલ #Pehlealfaaz

read more
#Pehlealfaaz शुक्रिया ऐ इश्के गम बिमारी
ग़र तु न आती ,
तेरे बिना तासीरे गझल
कहा आती!!! #કવિતા
#કલા
#રાધા
#બિમારી
#ગઝલ

geetadidi

#Zid #કવિતા #રાધા #શ્યામ

read more

geetadidi

#રાધા#શ્યામ-દિવાની#ગુજરાતીકવિતા

read more
ના જાઓ ઘનશ્યામ હો વાલા 
હૈ યે લખાયું તારું નામ .
એમ કહે છે ગોકુળીયુ ગામ વાલાહૈંયે લખાયું તારું નામ.

તારા વિના લાગે છે બંસીવટ સુના  ,
ઠંડી જમુના નીર લાગે ઉના ઉના .
સુનુ લાગે છે વૃંદાવન ધામ કાના હૈંયે લખાયુ તારું નામ.
 તારા વિના કેમ કરું હું દિવાળી ,
તારી યાદોની હૈંયે સળગે છે હોળી ,
બળી ગયા સપના તમામ હૈંયે લખાયુ તારુનામ.

મથુરાની વાટ તને લાગી વાલી વાલી ,
તો કેમ નાચ્યો તો તે દી હાથ મારો જાલી,
 કરીરાધાને અમથી બદનામ માધા હૈંયે લખાયુ તારું નામ.
 શ્યામ તારુ ગીત ગાઉં તારા પર વારી જાઉં,
 જગ માં અમર રહેશે તારું નામ વાલા હૈંયે લખાયુ તારું નામ. #રાધા#શ્યામ-દિવાની#ગુજરાતીકવિતા

geetadidi

#રાધા#ગુજરાતી#શ્યામનીયાદો #કલા

read more

geetadidi

#રાધા#ગુજરાતી

read more

sanj_vegda

my __ jaan krishhh #પાણી #રાધા

read more
તરસ લાગી છે ને #પાણી ની બાધા છે.____*એવી જ કંઈક "કાનુડા"ની #રાધા છે..??😘😘 my __ jaan krishhh
loader
Home
Explore
Events
Notification
Profile