Nojoto: Largest Storytelling Platform

Best પાણી Shayari, Status, Quotes, Stories

Find the Best પાણી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 43 Followers
  • 45 Stories

Devyani Chugadia

#પાણી #પ્રતિબિંબ #बिनमौसमबारिश #yqbaba #yqdidi #yqmotabhai #yqgujarati

read more
પાણી,

તારા થી જ પ્રતિબિંબ રચાય,
પણ તારું નહીં.. #પાણી 
#પ્રતિબિંબ 
#बिनमौसमबारिश 
#yqbaba 
#yqdidi 
#yqmotabhai 
#yqgujarati

srushti pandya

#yqmotabhai #yqbaba #દરિયો #રેત #પ્રેમ #પાણી #surunashabdo

read more
એક કિનારે ભીંજાયા કરે 
ને 
બીજો ભીતર ઘૂઘવતો રહે!

રેત પાણીનું સગપણ વળી આ કેવું? #yqmotabhai #yqbaba #દરિયો #રેત #પ્રેમ #પાણી #surunashabdo

Damyanti Ashani✍️

#મન #પાણી #હ્રદય #OneSeason

read more
મન ભરીને માણવાની વાત છે આ જીવન તો,
મેઘ વરસે કે ન વરસે, હ્ર્દય પાણી પાણી લે!

©Damyanti Ashani✍️ #મન #પાણી #હ્રદય 

#OneSeason

tr. Madhav Patel

#સતત #પાણી #તારી_અને_મારી_વાતો #વિચાર

read more
સતત ??
જેમ નદી અને સમુદ્રનું પાણી સતત ચાલ્યા કરે છે તેમ 
માનવીએ પણ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ

©tr. Madhav Patel #સતત
#પાણી
#તારી_અને_મારી_વાતો

dpwritezs

પાણી ❛ સ્પર્શ કરીને પાણી જયારે વહી જતુ હશે ને...!!
ત્યારે એ પથ્થરને પણ કંઈક લાગણી જેવુ તો થતુ જ હશે.❜

                                            @dpwritezs #પાણી 
#writersofinstagram #writeraofindia #shayaris #poetry #dpwritezs #igwriters  #wordporn #indianwriters #poetsofindia

Hiren. B. Brahmbhatt

#પાણી #જીંદગી #વિચાર

read more
તકલીફ તો રોજ છે, 
  વહે તો ધોધ છે, 
    ભેગું કરો તો હોજ છે,
       જલસા કરો તો મોજ છે,
           પાણી જેવી તો છે જિંદગી .. #પાણી #જીંદગી

sachin goswami

read more
ક્યાંક ખેતરોમાં રહી ગયેલાં પગલાંઅો નાં અવશેષો ને સાચવવાનું  મન થાય છે,રમતા રમી ગયેલાં કેટલીક આંબા અને પીંપળી ની ડાળીઆે માં હરખડાં લેવાનું મન થાય છે,ગામ ના દરેક ઘર ને દરવાજે મળતાં આદર થી પોતે મહાન હોવાનો અનુભવ થાય છે,
જ્યારે અે જ ગામ ના પાદરે કોઈ ની રાહ પણ જોવાઈ છે અને તેના અન્દર ની આત્મા થી નીકળતો અવાજ જાણે કોયલ ના કંઠ માં થી નીકળેલ મધુરતાં.
"તારા  ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,તારી યાદ માં ગીતડા નવ ગવાશે આે વાલમ નાં આ ઠંડી ની રાતો પવન માં ક્યાંય વહીં જાશે,ઊગતા સુરજ ની સાથે' આથમણા કિરણો ની સાંજ થાશે વાલમ,ચાંદની સી ઞળહળતી રાત મા નિંદર સમા દીવા ઓ લાગશે,આંસુ ઓ ના પડખા ફેરવી આ ચાદરશી ભીંગાશે મારા રાજ રાહ જોતાં  આ વસંત પણ ચાલી જાશે.

"તારા  ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,

રંગ મા તંગ બની સંગ સંગ ઈ શેરીઓ મા રાસડા ની ધૂળ કયાંય થમી જાશે ને એ નવ દિવસ ની રાત્રિ પણ વેરાઈ જાશે,ઓ પ્રિય રાહ જોતા આ પાદર ના પંખિઓ ઉંડી જાશે,

ગામના પાદર પાણી ભરશું,વડલા નીચે હિંચડા ઞૂલશું..ભરતા ઠોકર વાગશે મને ઞૂલતા પવન લાગશે મને ..ગામ ને ડુંગર લાકડા વીણશું..ઘર ના ખેતરે ચારો વાઠશું..વણતા કાંટો વાગશે મને વાઠતાં દાતર વાગશે મને...

જેમ અેક જૂથ માંથી છૂટો પડેલ તારો પણ વિદાય નો ભોગ બને છે તેમજ હુ તો તારી પાનેતર...જેમ તરસ લાગતા પાણી સુકાય,પવન થકી પાંદડા વેરાઈ,જેમ સુરજ થકી ચાંદની વેરાઈ,ચાંદની થકી દીવસ વિદાઈ પામે છે તેમજ હુ તારા થી અણદીઠેલી આંસ લઈ,ખોબા મા પાણી નો દરીયો લઈ, શ્યામ કાજે દિવો લઈ  એજ ઘર ના ખૂણા મા જ્યાં તારી મારી કેટલીક હૈયાં થી બંધાયેલી યાદો ની અંજવાશ મા તારી રાહ જોવાઈ છે..

અનામિકા

પાણી પાણી ની પવિત્રતા તો જુઓ એ આમ તો નદી માં વહે છે
પરંતું જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદર કોઈ દુઃખ રાખી ન શકે ત્યારે એ પાણી વ્યક્તિ ની આંખો માં પણ વહી જાય છે

sanj_vegda

my __ jaan krishhh #પાણી #રાધા

read more
તરસ લાગી છે ને #પાણી ની બાધા છે.____*એવી જ કંઈક "કાનુડા"ની #રાધા છે..??😘😘 my __ jaan krishhh
loader
Home
Explore
Events
Notification
Profile