Nojoto: Largest Storytelling Platform

Best પહેલા Shayari, Status, Quotes, Stories

Find the Best પહેલા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 18 Followers
  • 71 Stories

Vipul Kalani

❤️🌿"#જ્યાં પ્રેમ 🌹 #હોય ત્યાં ☘️ #સમર્પણ
  #પહેલા  🌺 હોય,
અને #જ્યાં ☘️ વહેમ #હોય🌹 ત્યાં #સાબિતી 🌺 પહેલા  #હોય".🌿❤️

v₹

Zarna dayma

#નોજોટો #ગુજરાતી #તું #તારું #જો #poem

read more
બીજાની ઉપર આંગળી ઉઠાવતા પહેલા,
તું તારું જો..!

બીજા પર શબ્દોના પ્રહાર કરતા પહેલા,
તું તારું જો..!

બીજા ની ઉપર કિચડ ઉછાળતા પહેલા,
તું તારું જો..!

બીજા ને દોષી ઠહેરવતા પહેલા,
તું તારું જો..!

બીજા ને દુશ્મન બોલાવતા પહેલા,
તું તારું જો..!

બીજા નો વ્યવહાર જોયા કરતા પહેલા, 
તું તારું જો..!

બીજાને સચ્ચાઈનો માર્ગ બતાવતા પહેલા,
તું તારું જો..!

બીજાને વાસ્તવિકતાનો દર્પણ દેખાડતા પહેલા, 
તું તારું જો..!!! #નોજોટો #ગુજરાતી #તું #તારું #જો

✍ Mahesh Thakor

read more
કોઈને સમજાવતા પહેલા કોઈને સમજી તો જુઓ, ભૂલવાનું કહેતા પહેલા કોઈને ભૂલી તો જુઓ, સલાહ તો કોઈ પણ આપી શકે પણ, સલાહ આપતા પહેલા કોઈની મજબૂરી તો અનુભવી

Dhingali❤

ये किसकी दुआयों ने सर पर हाथ रखा है , हज़ारों मुश्किलें है फिर भी..... आज भी जिंदगी थम रखी है.....

read more
કોઈને સમજાવતા પહેલા કોઈને સમજી તો જુઓ , 
ભૂલવાનું કહેતા પહેલા કોઈને ભૂલી તો જુઓ, 
સલાહ તો કોઈ પણ આપી શકે પણ, 
સલાહ આપતા પહેલા કોઈની મજબૂરી તો અનુભવી  જુઓ….... ये किसकी दुआयों ने सर पर हाथ रखा है ,
हज़ारों मुश्किलें है फिर भी.....
आज भी जिंदगी थम रखी है.....

👣સફર👣

Safar एक chah

read more
એ આંસુની કિંમત ક્યારેય ન આંકી શકાય
જે નિકળતા પહેલા આંખોમાં જ સમાઈ જાય
એ હાથનો અદશ્ય સાથ ક્યારેય નથી છોડાતો
જે મળ્યા પહેલા જ ક્યાંક છૂટી જાય
માણસ તો પલ-પલ મરે છે
પણ  છતાં 
એ દિલનો એહસાસ 
ક્યાંક હદયમાં રહી જાય Safar एक chah

Dhvanij V Rao

read more
જીવન માં ગુરૂ અને અાચાઁય હોવું જરૂરી છે, અને હોય જ પણ મારૂ માનવું છે કે અાપણા સૌથી મોટા ગુરૂ  માતા-પિતા છે, જેમણે અાપણી જિંદગી ની દરેક ભુલ સુધારી અાપણ ને અાગળ વધતા શિખવ્યુ, તો મારા પહેલા વંદન મારા પહેલા ગુરૂજન મારા માતા-પિતા ને 🙏🙏🙏

Harshad Patel

આપણે આજ પણ કેટલી બધી અનશ્રધા સાથે જીવી રહ્યા છીએ..જેની કોઇ હદ હોતી નથી! ભૂવા..વૈદ..પૂજારી..સાધુ સંતો જેવા માણસો સાથે મળીને આપણા દુ:ખ ઓછા થાય કે દુર થાય તે માટે તેમના ચરણોમાં પડી પડીને આજીજી કરતા હોઇએ છીએ.. આજે જમાનો કયાંથી કયાં ચાલ્યો ગયો છે, તે આપણે સારી રીતે જાણીએ છીએ.. છતાય આ અનશ્રધા વચ્ચે આવતી આપણી અટુટ શ્રદ્ધા એ પણ એક મહત્વનો ભાગ ભજવે છે.. આપણા દિલદિમાગમાં જયારે કોઇ પણ ચીજ ઘર કરી બેસેછે ત્યાર પછી બસ આપણે આજુબાજુ કંઇજ જોતા કે વિચારતા નથી! એ છે આપણી બે વિશ્વાસુ આંખો... એકવાર આપણી આંખ જે જુએ છ

read more
આપણે આજ પણ કેટલી બધી અનશ્રધા સાથે જીવી રહ્યા છીએ..જેની કોઇ હદ હોતી નથી!
ભૂવા..વૈદ..પૂજારી..સાધુ સંતો જેવા માણસો સાથે મળીને આપણા દુ:ખ ઓછા થાય કે દુર થાય તે માટે તેમના ચરણોમાં પડી પડીને આજીજી કરતા હોઇએ છીએ..
આજે જમાનો કયાંથી કયાં ચાલ્યો ગયો છે, તે આપણે સારી રીતે જાણીએ છીએ..
છતાય આ અનશ્રધા વચ્ચે આવતી આપણી અટુટ શ્રદ્ધા એ પણ એક મહત્વનો ભાગ ભજવે છે..
આપણા દિલદિમાગમાં જયારે કોઇ પણ ચીજ ઘર કરી બેસેછે ત્યાર પછી બસ આપણે આજુબાજુ કંઇજ જોતા કે વિચારતા નથી!
એ છે આપણી બે વિશ્વાસુ આંખો...
એકવાર આપણી આંખ જે જુએ છ

"Sumit Chotaliya"

#poem

read more
00:15 સેકંડ લાગશે વાંચતા સત્ય વાત સમજાશે તમને ...

પુરુષ.. જે પોતાની પહેલા માં-બાપનું વિચારે
પુરુષ.. જે પોતાની પહેલા પત્નીનું વિચારે
પુરુષ.. જે પોતાની પહેલા સંતાનો નું વિચારે...
પુરુષ.. જે પોતાની પહેલા પરિવારનું વિચારે..

સાહેબ

સવારે નવ થી રાતે નવ બૂટ પહેરી ને જુઓ ત્યારે ખબર પડે પુરુષની વ્યથા અને દશા...
ફાટેલા ગંજી ને મોજા પહેરીને પણ પત્ની ને હસતા હસતાં કહે કે ત્યાં કોણ જોવે છે તે પુરુષ..

નાનો હોઈ ત્યારે બહેન ભાઈનું વિચારે
થોડો મોટો થાય એટલે માં બાપ નું વિચારે...
લગ્ન થાય એટલે પત્ની અને સંતાનનું વિચારે...
છતાં પણ અહંકારી.. ક્રોધી.. લાગણીહીન.. 

મતલબી પુરુષ જ લાગે !

ઘરમાં 4 / 4 એસી હોય પણ તે કોઈ દિવસ રહે ખરા ઘરે? એસી કોના માટે ? મોટા ઘર બંગલા કોના માટે ? 
છતાં પણ પુરુષ સ્વાર્થી લાગે..!
ઘરમાં કબાટમાં માત્ર એક ખાનું પુરુષનું હોય ને બાકી બધાં સ્ત્રીના
છતાં પણ પુરુષ ખર્ચાળો લાગે
પત્ની ને તહેવારો પર દાગીનાઓ લાવી આપે

અને પોતે એક વીટી માં ખુશ રહે છતાં પણ તે પત્નિને કંજૂસ લાગે
નાનપણ થી જ માં બાપ માટે પોતાના સપના ભૂલી તેની ખૂશી માટે હસતાં મોઢે બધું સ્વીકારી લેનાર પુરૂષ ક્યારેક પોતાનું ધાર્યું કરે તો નાલાયક લાગે ?;

*ગમે તો ઘર નાં મુખ્ય પુરુષ ની પીઠ થાબડી ને વાત ને  આગળ વધારજો*............✍🏻

Harshad Patel

પહેલા જમાનાની વાતો જ કંઇક અલગ જ હતી.. તે સમય એવો હતો કે સગા પાંચ ભાઇઓને બહારનું કંઇ કામ હોય તો એક સાથે જ ઘરેથી નીકળતા...એક સાથે જ જમવા બેસતા ને એક સાથે જ ઓટલે બેસતા.. તે જમાનામાં એક અટુટ સંપ રહેતો હતો..ભાઇઓમાં તો ઠીક સગી બહેનોમાં પણ એવો જ સંપ હતો..ઘરમાં બધા સાથે રહે પણ કકળાટનું નામોનિશાન હતુ નહી..પચ્ચીસ માણસોનું કુટુમ્બ પણ જણાય નહી કે આટલા લોકો એક સાથે કેમના રહેછે.. તે સમયે સંપ..પ્રેમ..લાગણી..અટુટ હતી ને આજે સાથે એક ભાઇ રહેતો હોય તો પણ તેઓ શાન્તિથી રહી શકતા નથી...કયારે તેઓ જુદા થાય કે કયારે તે આ

read more
પહેલા જમાનાની વાતો જ કંઇક અલગ જ હતી..
તે સમય એવો હતો કે સગા પાંચ ભાઇઓને બહારનું કંઇ કામ હોય તો એક સાથે જ ઘરેથી નીકળતા...એક સાથે જ જમવા બેસતા ને એક સાથે જ ઓટલે બેસતા..
તે જમાનામાં એક અટુટ સંપ રહેતો હતો..ભાઇઓમાં તો ઠીક સગી બહેનોમાં પણ એવો જ સંપ હતો..ઘરમાં બધા સાથે રહે પણ કકળાટનું નામોનિશાન હતુ નહી..પચ્ચીસ માણસોનું કુટુમ્બ પણ જણાય નહી કે આટલા લોકો એક સાથે કેમના રહેછે..
તે સમયે સંપ..પ્રેમ..લાગણી..અટુટ હતી
ને આજે સાથે એક ભાઇ રહેતો હોય તો પણ તેઓ શાન્તિથી રહી શકતા નથી...કયારે તેઓ જુદા થાય કે કયારે તે આ

Harshad Patel

વર્ષના કેલેન્ડરમાં મધર ડે કે ફાધર ડે એક દિવસ માટે જરુર આવેછે ત્યારે આજના સૈ સંતાન પોતાના હયાત માતાપિતાને કે સ્વર્ગવાસી માતાપિતા ને જરુર યાદ કરતા હોયછે.. હેપ્પી_ મધર્સ _ડે કે આઇ_મીસ_યું મમ્મી..કરીને પોતાના દિલમાં રહેલો માતાપિતા પ્રત્યેનો પ્રેમ જરુર છલકાવેછે.. પરંતું એજ હયાત માતા પિતા જયારે ઘરડા થાયછે ત્યારે તેમના આ સંતાનો તેમની સંભાળ લેવા પણ તૈયાર હોતા નથી! એક છોકરો હોય કે ચાર છોકરા હોય છતાંય તેમને એક અનાથ જેવી જીંદગી જીવવી પડેછે..કાંતો તેમને ઘરડાઘરમાં રહેવા મજબુર થવું પડેછે..ત્યાર પછી તેમને પાછળ

read more
વર્ષના કેલેન્ડરમાં મધર ડે કે ફાધર ડે એક દિવસ માટે જરુર આવેછે ત્યારે આજના સૈ સંતાન પોતાના હયાત માતાપિતાને કે સ્વર્ગવાસી માતાપિતા ને જરુર યાદ કરતા હોયછે..
હેપ્પી_ મધર્સ _ડે કે આઇ_મીસ_યું મમ્મી..કરીને પોતાના દિલમાં રહેલો માતાપિતા પ્રત્યેનો પ્રેમ જરુર છલકાવેછે..
પરંતું એજ હયાત માતા પિતા જયારે ઘરડા થાયછે ત્યારે તેમના આ સંતાનો તેમની સંભાળ લેવા પણ તૈયાર હોતા નથી! એક છોકરો હોય કે ચાર છોકરા હોય છતાંય તેમને એક અનાથ જેવી જીંદગી જીવવી પડેછે..કાંતો તેમને ઘરડાઘરમાં રહેવા મજબુર થવું પડેછે..ત્યાર પછી તેમને પાછળ
loader
Home
Explore
Events
Notification
Profile