Find the Best માતૃભાષા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutમાતૃàªàª¾àª·àª¾ નિબંધ, માતૃàªàª¾àª·àª¾ સà«àªµàª¿àªšàª¾àª°, માતૃàªàª¾àª·àª¾ શાયરી, માતૃàªàª¾àª·àª¾ અàªàª¿àª¯àª¾àª¨, માતૃàªàª¾àª·àª¾ ગૌરવ દિન,
Nidhi Adhyaru
વિચારોને મળતી વાચા, લાગણીઓની અભિવ્યક્તિ માતૃભાષા. આપણી સૌની વહાલી માતૃભાષા વિશે ફક્ત ૭ શબ્દોમાં લખો. #માતૃભાષા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #collabchallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
આપણી સૌની વહાલી માતૃભાષા વિશે ફક્ત ૭ શબ્દોમાં લખો. #માતૃભાષા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
read moreGrishma Doshi
શબ્દાર્થનો સમય બચાવે, મર્મ સુધી જલ્દી પહોંચાડે, માતૃભાષા. ✍️✍️ #માતૃભાષા #mothertounge #firstlanguage #reading #learning #notsorandomthoughts #gujaratiquotes #grishmathoughts
✍️✍️ #માતૃભાષા #mothertounge #firstlanguage #reading #Learning #notsorandomthoughts #gujaratiquotes #grishmathoughts
read moreGrishma Doshi
મારી ભાષા એકદમ મીઠી, વ્હાલી અને સરળ #માતૃભાષા #ગુજરાતી #yqmotabhai #collab #collabchallenge #yqgujarati #gujaratiquotes #mouthertounge
#માતૃભાષા #ગુજરાતી #yqmotabhai #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #mouthertounge
read moreVibrant Writer
માતૃભાષા દિવસ : 21 ફેબ્રુઆરી હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે, દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે.. માતૃભાષા દિવસે એને યાદ કરાય છે, બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે.. શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે, ગુજરાતી મીડીયમ તો હવે લજવાય છે.. ©vibrant writer લજવાવાનું કારણ બસ એક જ જણાય છે, ગુજરાતી બોલનારા તેનાથી દૂર જાય છે. નથી કહેતો પ્રીત અંગ્રેજી ખોટી, ખરાબ છે, બસ, માતૃભાષાનું ભવિષ્ય ધૂંધળું જણાય છે. દાદાનું કીધેલુ વાક્ય યાદ આવી જાય છે, પારકા સાચવવામાં પોતાના ક્યાં સચવાય છે. ©vibrant writer #માતૃભાષા #માતૃભાષાદિવસ હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે, દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે.. માતૃભાષા દિવસે એને યાદ કરાય છે, બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે.. શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે,
#માતૃભાષા #માતૃભાષાદિવસ હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે, દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે.. માતૃભાષા દિવસે એને યાદ કરાય છે, બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે.. શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે,
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited