Find the Best જીંદગી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutજીંદગી કે સફર મેં, જીંદગી મે આના, જીંદગી હે મેરી, જીંદગીમાં, જીંદગી શાયરી,
Darshana
જે ઈચ્છો એ મળી જાય હંમેશા, તો સપનાં ને હકીકતમાં ફરક શું રહેશે,? થોડા અધૂરા સપનાં, અધુરી ઈચ્છાઓ રહેશે તો જીવવાનું, આગળ વધવાનું બળ જિંદગી આપતી રહેશે.. #હુંઅનેમારીવાતો #જીંદગી #ઇચ્છા #ગુજરાતી #કવિતા #yqgujarati #yqmotabhai #gujarati
#હુંઅનેમારીવાતો #જીંદગી #ઇચ્છા #ગુજરાતી #કવિતા #yqgujarati #yqmotabhai #gujarati
read moreQuotes of Adi
શોધું જ્યારે હું મારી અંદર ત્યારે મુજને ફક્ત તું જ મળે છે. સાંભળું જ્યારે હૃદય ના ધબકારા ત્યારે મુજને ફક્ત તું જ મળે છે. અચલ , અવિરત , અખૂટ છે નાતો તુજ થી મુજને , એટલે જ તો , મેળવું જયારે સાથ ખુદ નો ત્યારે પણ ફક્ત તું જ મળે છે. #તારો_સાથ #જીવન_સંગાથ #જીંદગી
#તારો_સાથ #જીવન_સંગાથ #જીંદગી
read moresneha Goswami
જિંદગીની યાદ તકદીર બની જાય છે , એ જ યાદ તો યુગની મંજીર બની જાય છે , દિલમાં હોય પણ રોઠે સુધી ન આવે , એ જ વાતો ત્યાં સુધી તસવીર બની જાય છે.. ©Sneha Goswami #જીંદગી #Life_Experiences #nojoto❤
#જીંદગી #Life_Experiences nojoto❤
read moreAbhiPriya
બદલાવ સૃષ્ટિનો નિયમ છે માટે , તેનો સહજ સ્વિકાર કરી જ લેવો . સમય બદલે , માણસ બદલે , ભાગ્ય બદલે , સ્થિત બદલે કે પરિસ્થિતિ બદલે.....મનને દરેક બદલાવનો સામનો કરવા કેળવવું અને પોતાની જીંદગીની દરેક ક્ષણ નો સદ્ઉપયોગ કરવો . "જીંદગી મળી છે તને મોંઘેરા રે મૂલની મનવા , જો જે ક્યાંક જોતજોતામાં વેડફાય નવ જાય રે ! કર કાંઈક એવું કાજ કે જગતમાં તારૂં નામ થઈ જાય , આ દે'હ નું ભલે ફીંડલુ વળી જાય પણ નામ તારૂં ઈતિહાસમાં અમર થઈ જાય . જીંદગી કોઈ રમત નથી રે મનવા , જો જે ક્યાંક નાના-મોટા દાવપેચમાં ઉલજાઈ નવ જાય રે . જીંદગી મળી છે તને મોંઘેરા રે મૂલની મનવા , જો જે ક્યાંક જોતજોતામાં વેડફાય નવ જાય રે ! " - મારા મનોમંથનમાંથી... 😇🙏 ©AbhiPriya મારા મનોમંથનમાંથી મારી સ્વરચિત કવિતા #ગુજરાતીકવિતાઓ #નોજોટો #જીંદગી #કવિતા
મારા મનોમંથનમાંથી મારી સ્વરચિત કવિતા #ગુજરાતીકવિતાઓ #નોજોટો #જીંદગી #કવિતા
read moreAbhiPriya
પોતાની જાતને સુધારવા માટે ક્યારેય મોડું નથી થતું . શરત માત્ર એટલી જ કે જૂની ભૂલો ભૂલથી પણ ફરી કયારેય ના જ થવી જોઈએ. 😇🙏 ©Priyanka Goswami #જીંદગી #ભૂલો #નોજોટોગુજરાતી #Soul
#જીંદગી #ભૂલો #નોજોટોગુજરાતી #Soul
read moreRuchit Valand
#જીંદગી `જીંદગી માં પહેલા ચાલતાં શીખવું પડે છે...., અને પછી ચાલતાં ચાલતાં જીંદગી જીવતા શીખવું પડે છે...., ✍રૂચિત વાળંદ✍ #backseat
Ruchit Valand
#જીંદગી ની રમત `નાની એવી જીંદગી છે, મિત્રો ખોટી મગજમારી શુ કરવી, દિલ ખોલીને જીવી લો, શુ ખબર ક્યારે તસવીર બનીને ભીંત પર લાગી જાય, ✍રૂચિત વાળંદ✍ #Hope
Ruchit Valand
#જીંદગી ની રમત `ચાલતી રહે શ્વાસો એટલે બઘું રોકાઇ ગયું છે, જીવવાની ઈચ્છામાં સૌ કોઈ અંદર પુરાઇ ગયું છે, ✍રૂચિત વાળંદ✍ #lockdown3