Find the Best ઘર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutઘરે શીખીઠધોરણ 3, ઘરે શીખીઠધોરણ 7 સામાજિક વિજà«àªžàª¾àª¨, ઘરે શીખીઠધોરણ 6, ઘરે શીખીઠધોરણ 6 ગà«àªœàª°àª¾àª¤à«€, ઘરે શીખીઠધોરણ 7,
Mahesh Vaghela
બીજાનું ઘર તોડવામાં કે બરબાદ કરવા માં ઘણા લોકો ની બુદ્ધિ ઘણી વધુ માહિર હોય છે પણ ખુદ એ સમજતા નહિ કે બરબાદ તો ખુદ ની સાથે સાથે પરિવાર નો પણ વારો છે બરબાદ થવામાં ©Mahesh Vaghela #ઘર
#ઘર
read moreMahesh Vaghela
સોં વાર નો પ્લોટ ડોડ લાખ માં બુક કરી પોતાનું ઘર બનાવવામાં કે કોઈ અન્ય બિઝનેસ કરી શકો છો જે વહેલા તે પહેલા ડાઉન પેમેન્ટ ફક્ત એકવીસ હજાર છે બાકીના નાના હપ્તા ઓ છે ત્રણ હજાર થી સ્ટાર્ટ w નં +91 989899 3489 ©Mahesh Vaghela #ઘર
#ઘર
read moreKirangi Kansara
યાદ કરી ને બમણો જોશ ફૂંકાય છે, બે-ચાર મહીને ઘેર જઈશું, એમ વિચારી શક્તિ પરોવાઈ જાય છે! આજના ચેલેન્જ માટે #ઘર વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
આજના ચેલેન્જ માટે #ઘર વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
read moreDamyanti Ashani✍️
એકલુંએકલું વાદળ રઘવાયું થઈ! બારીમાં અંદર ડોકું નાખીને જાણે જોયા કરે, ભીનાં કરી ગઈ એની નજરુંની વાછટ! ને ઘર સુગંધથી આપમેળે મઘમઘ્યા કરે. ©Damyanti Ashani✍️ #વાદળ #ઘર આષાઢ #OneSeason
#વાદળ #ઘર આષાઢ #OneSeason
read moreDamyanti Ashani✍️
મજા છે હર પળને પરમ! ગણીને મજેદાર મોજ કરવાની, અહીં તહીં આનંદને ખોળ્યા કરતાં ઘરને ખૂણે જ ખોજ કરવાની. #ઘર #મોજ#ખોજ#મજા
#ઘર #મોજ#ખોજ#મજા
read moresachin goswami
ક્યાંક ખેતરોમાં રહી ગયેલાં પગલાંઅો નાં અવશેષો ને સાચવવાનું મન થાય છે,રમતા રમી ગયેલાં કેટલીક આંબા અને પીંપળી ની ડાળીઆે માં હરખડાં લેવાનું મન થાય છે,ગામ ના દરેક ઘર ને દરવાજે મળતાં આદર થી પોતે મહાન હોવાનો અનુભવ થાય છે, જ્યારે અે જ ગામ ના પાદરે કોઈ ની રાહ પણ જોવાઈ છે અને તેના અન્દર ની આત્મા થી નીકળતો અવાજ જાણે કોયલ ના કંઠ માં થી નીકળેલ મધુરતાં. "તારા ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,તારી યાદ માં ગીતડા નવ ગવાશે આે વાલમ નાં આ ઠંડી ની રાતો પવન માં ક્યાંય વહીં જાશે,ઊગતા સુરજ ની સાથે' આથમણા કિરણો ની સાંજ થાશે વાલમ,ચાંદની સી ઞળહળતી રાત મા નિંદર સમા દીવા ઓ લાગશે,આંસુ ઓ ના પડખા ફેરવી આ ચાદરશી ભીંગાશે મારા રાજ રાહ જોતાં આ વસંત પણ ચાલી જાશે. "તારા ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે, રંગ મા તંગ બની સંગ સંગ ઈ શેરીઓ મા રાસડા ની ધૂળ કયાંય થમી જાશે ને એ નવ દિવસ ની રાત્રિ પણ વેરાઈ જાશે,ઓ પ્રિય રાહ જોતા આ પાદર ના પંખિઓ ઉંડી જાશે, ગામના પાદર પાણી ભરશું,વડલા નીચે હિંચડા ઞૂલશું..ભરતા ઠોકર વાગશે મને ઞૂલતા પવન લાગશે મને ..ગામ ને ડુંગર લાકડા વીણશું..ઘર ના ખેતરે ચારો વાઠશું..વણતા કાંટો વાગશે મને વાઠતાં દાતર વાગશે મને... જેમ અેક જૂથ માંથી છૂટો પડેલ તારો પણ વિદાય નો ભોગ બને છે તેમજ હુ તો તારી પાનેતર...જેમ તરસ લાગતા પાણી સુકાય,પવન થકી પાંદડા વેરાઈ,જેમ સુરજ થકી ચાંદની વેરાઈ,ચાંદની થકી દીવસ વિદાઈ પામે છે તેમજ હુ તારા થી અણદીઠેલી આંસ લઈ,ખોબા મા પાણી નો દરીયો લઈ, શ્યામ કાજે દિવો લઈ એજ ઘર ના ખૂણા મા જ્યાં તારી મારી કેટલીક હૈયાં થી બંધાયેલી યાદો ની અંજવાશ મા તારી રાહ જોવાઈ છે..
sachin goswami

Dr Leena Patel
કળિયુગ ની બે જ મહાન કરુણતાઓ..... ૧."ઘર વગરના માણસો, માણસો વગરના ઘર" ૨."હ્દય વગરની લાગણીઓ, લાગણીઓ વગરના હ્દય" © ONE SOUL ARMY #BitterFacts #Reality #onesoularmy @onesoularmy
#BitterFacts #Reality #ONESOULARMY @onesoularmy
read more'મધુ'
🏠"મારો શ્વાસ હશે મારું ઘર"🏠 મારું ઘર ક્યાં???? એ લેખ માં આપણે જોઈ ગયા કે સપના પોતાનું ઘર શોધવા માટે બધાને ઘરે ઘરે ભટક્યા કરે છે અને એ એક સપનું જોવે છે કે કોઈ નું નહી હોય એવું એનું ઘર હશે. તો આપણે જોઈએ કેવું હશે સપનાનુ સપનાનું (dream) ઘર...🏠 સપના મનોમન એના ઘર ની ગોઠવણી કરતી હતી. અને હા, સપના નાં જીવન માં આમ તો બધાં જ મહત્વપૂર્ણ પાત્ર છે પણ આ ત્રણ વ્યક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે એ છે એક તો એના "બા"(દાદી) અને બીજી છે એની નાની નાની
read more'મધુ'
મારું ઘર ક્યાં??? મારું ઘર ક્યાં??? ૨૧ વષૅની સપના કે જે આજ સુધી પોતાનું ધર જ શોધ્યા કરે છે. સપના ની વ્યથા સમજાવતો આ લેખ છે. સપના કહે છે: ભટકવામા હવે હું ભૂલી ગઈ છું કે મારું ઘર ક્યાં????
read more