Find the Best થોડી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about થોડી જ, થોડી હતી મà«àª²àª¾àª•àª¾àª¤, થોડી થોડી પીયા કરો, થોડી વાર, થોડી ઘણી,
insta રોમેન્ટિક.gujju143
#થોડી ખાટી #થોડી મીઠી છે,😘 #પણ ચાહત #બેશુમાર છે..😍 #થોડો જીદ્દી #થોડી નટખટ છે,😘 #પણ આ દિલ #એનાં માટે જ #કુરબાન છે.💕💕😍
Krishna Darji
થોડી થાકી જાવ છું એટલે દૂર ચાલવા નીકળવાનું છોડી દીધું છે,પણ એવું નથી કે મેં ચાલવાનું છોડી દીધું છે,ઝગડા સંબંધોમાં ચુપ્પીનું સ્થાન લઈ લે છે,પણ એવું નથી કે મેં મારા પોતાનાને મળવાનું છોડી દીધું છે,હા થોડી એકલી અનુભવું છું ખુદ ને પોતાનાઓની ભીડમાં,પણ એવું નથી કે મેં પોતાનાને છોડી દીધા છે,યાદ તો કરું છું બધાં ને ,ને ચિંતા પણ કરી લવ છું કોઈક કોઈક ની,પણ કેટલી કરું છું એ બધાં ને બતાવાનું છોડી દીધું છે..... Krishna ❤ #છોડીદીધુંછે___😇
#છોડીદીધુંછે___😇
read moreKrishna Darji
પત્ર આમ તો તારા જવાથી કંઈ ફરક નથી પડ્યો, સવારની શરૂઆત એક મેસેજ ને કોલ્સ થી થાય 6 જે પેહલા થતી હતી,બસ એ મેસેજ ને કોલ્સ રોમેન્ટિક ઓછા ને પ્રોમોસનલ વધારે છે, આમ તો તારા જવાથી કંઈ ફરક નથી પડ્યો, લંચ પેહલાં પણ ટાઈમ સર નહોતું લેવાતું ને આજે પણ નથી જ લેવાતું, બસ પેહલા અમુક ઠપકા મળ્યાં પછી લંચ કરવા સ્વાદ વધારે આવતો.સાંજ,સાંજ ની ચા અને આપણો એ લાંબો ચાલતો કોલ. કીટલી પર જવાનું એક બહાનું હતું, એક ગરમ ચાય ને ચાય ઠંડી થાય એની થોડી રાહ એજ ફીક્કી ચા નો મસાલેદાર સ્વાદ એ પહેલાં પણ હતું ને આજે પણ છે, બસ એ ફીક્કી મસાલેદાર ચા આજકાલ મનમાં નથી ઉતરતી. આમ તો તારા જવાથી કોઈ ફરક નથી પડ્યો,બસ રાતની વાત થોડી અલગ છે, એ જ late night ચેટિંગ એજ ફ્લટિંગ એજ કન્ફેશન એજ ઝગડા એજ કોલ waiting અને good night કેહતા કેહતા થઈ જાય....અરે good morning આમ તો તારા જવાથી કંઈ ફરક નથી પડ્યો બસ એટલું છે કે આજકાલ મારો અરીસો જરાય બોર નથી થતો.આમ તો તારા જવાથી કંઈ ફરક નથી પડ્યો..ફરક નથી પડ્યો....😇 Krishna ❤ #પત્ર
#પત્ર
read moreTaru Mistry
#OpenPoetry વાત ના કરીશ તું ક્યારેય છોડી જવાની, તારી છું...અને તારી જ રહેવાની... ભલે કરૂ ક્યારેક જીદ, ક્યારેક મનમાની, અરે... આમજ કરુ હું તો તારી છેડખાની... રિસાવું- માનવું એતો રીત છે મારી, પ્રેમથી મનાવવાની રીત તારી ન્યારી... ના માનું જો પ્રેમથી વાત ક્યારેક તારી, કરજે તું પણ થોડી આનાકાની... ભલે ને કરૂ હું થોડી થોડી નાદાની, હંમેશ માનીશુ હવે વાત એક-બીજાની... એય...એકજ જીદ તારે સહેવાની ...આ'તરૂ' તો તારી જ છે ને તારી જ રહેવાની...💞 *તરૂ મિસ્ત્રી* ( *સુરત* ) #જીદ #પ્રેમ #nojoto
#જીદ #પ્રેમ nojoto #કવિતા #OpenPoetry
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited