Nojoto: Largest Storytelling Platform

Best પોતાની Shayari, Status, Quotes, Stories

Find the Best પોતાની Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પોતાની જાણી, પોતાની કાર્ટુન, પોતાની વાર્તા, પોતાની કોમેડી, પોતાની રીંગટોન,

  • 22 Followers
  • 26 Stories
    PopularLatestVideo

Vaghela Dipak

#પોતાની #શાયરી

read more
mute video

RjSunitkumar

#પોતાની હરીફાઈ #પોતાની જાત સાથે

read more
જ્યારે પોતાની હરીફાઈ 

પોતાની જાત સાથે હોય

ત્યારે દરેકે દરેક દિવસ નું

પોતાની જાત સાથે 

નું "અપડેટ" 

પોતાને વધારે મજબૂત અને કુશળ

બનાવે છે....પોતાના લક્ષ્ય સુધી

પોચવામાં વધારે મદદ કરે છે......😊 #પોતાની હરીફાઈ #પોતાની જાત સાથે

અનુગામી

#પોતાની જાતને બચાવી લો....

read more
mute video

અનુગામી

#પોતાની જાતને બચાવી લો....

read more
mute video

Chintan Patel

પહેલુ બટન #કવિતા

read more
પહેલું બટન  

આમ તો કાહેવઉં  એક  નાનકડું  બટન  ,
પણ  ઇજ્જત , લજ્જા ને  
સાચવું, હું ઢાંકીને બદન

નમ્બર માં બીજા કરતા પહેલું છુ.
કદાચ  એટલે  જ તો  આટલું  વેઠું છું,
ફેટ પકડે  કોઈ વગર વાંકે  ,
ને  તૂટી  પડું છું , દર  મહોલ્લા  ના  નાકે, 
  
કોઈ માટે status સિમ્બોલ છું  ,   
તો વડી ટાકવાનું  રહી ગયેલું  કોઈ ગરીબ ના ખિસ્સા માં  ક્યારનું યે બંધ છું, 
કોઈ બંધ રાખે  તો લોકો સાદો સારો માણસ સમજે  છે    
ખુલ્લું રાખી ને કેટલાક પોતાની જાતને દાદો માણસ સમજે છે ,  


કોઈ સોના નું બનાવીને  અમીરી નો વહેમ કરે છે,  
ને  કોઈ " show "  માં અધકચરું વાખેલું  ખૂલું,
તો માલફંક્શન કહીને , એ જ અમીરો વ્યંગ કરે છે, 

નિશાળે જતા એ બાળક  ની ઉતાવળ નો હજી પણ ખ્યાલ છે, 
તેમ છતાય ઝડપથી
કોઈક મા એ ટાંક્યું હતું એ જમાના માં, મને હજુય યાદ છે.  

મને ટાંકવા માટે સોય દોરા ની સાથે  લાગણી અને સમય પણ જોઈએ
પણ હવે તો લોકો ના જીવન માં તેજ રફતાર છે

આજ કાલ ના આ મેગનેટીક, પ્રેસ બટનિયા ના કોઈ કમાલ છે,
આતો  સમય નથી હવે કોઈ ને પોતાની જાત  માટે  ,
એજ વાત નું એક મોટું દ્રષ્ટાંત છે.


હુ એક જુનું બટન. 


written by 
Chinatn patel (  વંટોળીઓ ) પહેલુ બટન

રાધે રાધે

રાધે રાધે #કવિતા

read more
રાધે રાધે

               પરિસ્થિતિ મજબૂર કરી દે છે
                                પોતાની શેરી છોડવાને
               નહીંતર કોણ પોતાની શેરીમાં
                                 રહેવાનું છોડી શકે રાધે

                                         રાધે રાધે રાધે રાધે

Creg Prajapati

read more
સાહેબ આજે તમને ધીરુભાઈ પછી બીજા ગુજરાતી ને મલાવું.
એક લિફ્ટ ની કંપની માં કામ કરતો માણસ ને વિચાર આવે. કે જો હું કંપની લિફ્ટ લગાવી સકુ તો મારી પોતાની લિફ્ટ કેમ નહિ.અને આજે એજ કંપની ની લિફ્ટ ઉખાડી અને પોતાની બનાવેલી લિફ્ટ INSTALL કરીને સાબિત કર્યું.

હું વાત કરું છું મહેન્દ્ર ભાઈ પટેલ ની.
The owner of fastest growing indian Multinational company "ORBIS ELEVATOR"
                                            chirag prajapati..

Harsh Patel

# જરૂરી નથી આપણે જરૂરી બનાવી દીધું છે. #Quote

read more
જો આપણને આપણી જાત તો
સારી જ લાગતી હોય,
એમાં કાઈ નવાઈ નથી.,
પણ મઝા ની વાત એ છે કે,
આપણને એ પણ ખબર હોય છે,
કે આપણે જે કર્યું એ ખોટુ કર્યું;
છત્તા આપણે જે બડાઈ માર્યે રાખીયે
એ એથીય વધુ આપણી જાત ને
પોતાની નજર માં પાડતી હોય છે.
અને એ ત્યારે જ સમજાય જ્યારે
કોઈ બીજો તમારી જોડે એમ કરે..!
હા મારા જેવાને આ વાંચીને સમજાય ને 
અમુક ને હજુય પોતાની જાત નહીં
પોતાની બડાઈ વ્હાલી હોય ! # જરૂરી નથી આપણે જરૂરી બનાવી દીધું છે.

Ankita Ni Vato©

#OpenPoetry ફૂલ ની કિંમત ત્યારે વધે છે,
જ્યારે તે પોતાની ડાળી થી અલગ થાય છે.
અને સાવરણી ની કિંમત ત્યારે ઘટે છે,
જ્યારે તે પોતાની સળીઓથી અલગ થાય છે,
ક્યારે કોની સાથે જોડાયેલા રહેવું અને ક્યારે કોનાથી દૂર થવું,
એ આપણા પર આધાર રાખે છે, 
બાકી સમય તો પોતાનું કામ કરે જ છે......A+ #OpenPoetry #ankitamulani
#ankitanivato

Jay Dharaiya

#ભીડnojoto#Trending#hardwork#Motivation#SelfMotivation#ગુજરાતી#Love #વિચાર

read more
ભીડ આજની આ ભીડમાં માણસ પાસે બધું જ છે,
પણ પોતાની માટે જ સમય નથી,
માનું છું પૈસા જિંદગી જીવવા જરૂરી છે,
પણ પોતાની માટે સમય આપવો એટલો જ જરૂરી છે,
એટલે ભીડ નો હિસ્સો ના બનો,
પોતાની ઉપર સમય આપો,રોકાણ કરો,
ભવિષ્યમાં તમને ખૂબ જ સારું વળતર મળશે.
- જય ધારૈયા ( ધબકાર ) #ભીડ#nojoto#trending#hardwork#motivation#selfmotivation#ગુજરાતી#love
loader
Home
Explore
Events
Notification
Profile