Find the Best સમુદ્ર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સમà«àª¦à«àª° માં પડતો વરસાદ, સમà«àª¦à«àª° નો અરà«àª¥, સમà«àª¦à«àª° દરિયો, સમà«àª¦à«àª° મંથન, સમà«àª¦à«àª° શાસà«àª¤à«àª°,
KRUNAL JADAV
સમુદ્ર તટે પહોંચી જાઉં એ શાંતિની ખોજમાં, જે કદાચ પાછળ છૂટી જીવનની મોજમાં; વિચારોને અલગ દિશામાં વાળવા, દરિયા કિનારાને નિહાળવા; સાંભળું એ ખળ ખળ વહેતું પાણી, જાણે પ્રકૃતિની નિર્મળ વાણી; એ દ્રશ્ય લાગે સોહામણું, સાંજ હોય કે સવાર, એને જ સમજી આભૂષણ, પ્રકૃતિએ કર્યો શણગાર. #મારું_પ્રિય_સ્થળ #ગુજરાતી #સમુદ્ર #yqgujarati #yqchallenge #challenge #yqmotabhai
SatyaBaba
અરીસો समंदर बेबसी अपनी किसी से कह नहीं सकता। हजारों मील तक फैला है, फिर भी बह नहीं सकता। #સમુદ્ર
Er Deep Joshi
સમુદ્ર ખોટા ઘમંડ માં રઇ ગયો તું પહાડ ,જો નદી તને મૂકી ને ચાલી ગઈ મોજા ઉછળવા લાગ્યા સમુદ્ર ના હૈયે ,કે નદી મારા સમીપ આવી ગઈ મોટા નો દેખાવ સાનો મને તો જો આ સાદગી ફાવી ગઈ તૂટ્યો આડંભ જ્યારે મન નો તો અનેરી મઝા આવી ગઈ Dj #wod #ઘમંડ
Abhay Maharaj
*ભાગવત ગીતા અને સમુદ્ર બંને ઊંડા છે.* *પણ બંને ની ઊંડાઈ માં એક ફરક છે* *"સમુદ્ર ની ઊંડાઈ માં માણસ ડુબી જાય છે અને ગીતા ની ઊંડાઈ માં માણસ તરી જાય છે."* #Motivation
Navneet Surajkar
તું પ્રેમ કરી ને જો...!! કે હું પ્રેમ નો કેટલો સાગર છું...!! તું અનુભય કરી ને તો જો.!! મીઠી નદીઓ પણ ખારા સમુદ્ર ની મુલાકાત કરે છે..!! તું મુલાકાત મારા પ્રેમ ની કરી ને તો જો...!! પ્રેમ સમુદ્ર નો જોઈ નદી એમાં સમાઈ જાય છે..!! તું મને તારા દિલ માં સમાઈ ને તો જો..!! બહાર ની રંગત ને ક્યાં જોવે તું ...!! મારા આ પ્રેમ માં તું રંગાઈ ને તો જો...!! મારા હૃદય ની ગહેરાઈ માં ઉતરી ને તું જો....!! મૌન રહી પ્રેમ માં દિલ ને તડપાવી ને તો જો...!! નામ એ મારું હોઠો પર તારા લાવી ને તો જો...!! દિલ ને તારા મારા માટે એક વાર ધબકાવી ને તો જો...!! મારા આ પ્રેમ ને એક વાર અપનાવી ને તો જો....!! ખબર તને રહે ચાહત તું મારી રહે એમ વિચારી ને જો...!! એક વાર પ્રેમ કરી ને તો જો...!! CN ✍️ writer CN ✍️ writer
Bhargav Baraiya
સમુદ્ર કિનારે પહોંચવું સહેલું નથી હોતું સાહેબ સમુદ્ર ના મોઢે પણ ફીણ આવી જાય છે Internet Jockey Soniya Kumari
Nojoto ગુજરાતી
આજનો શબ્દ છે - સમુદ્ર . આ શબ્દ નો પ્રયોગ કરી તમારી રચનાઓ ઉમેરો. #સમુદ્ર #WOD #WorldOceanDay
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto