Nojoto: Largest Storytelling Platform

Best ગમતું Shayari, Status, Quotes, Stories

Find the Best ગમતું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ગમતું નથી તારા વિના, ગમતું નથી ગમતું નથી, ગમતું હોય, ગમતું નહીં, ગમતું મળે,

  • 5 Followers
  • 4 Stories
    PopularLatestVideo

JAGRUTI TANNA

#ગમતું #વિચાર

read more
જિંદગીમાં જે ગમતું હોય એ યોગ્ય જ હોય એ જરૂરી ન હોય 
અને જે યોગ્ય હોય એ જ ગમતું હોય એ પણ જરૂરી ન હોય. 
🖊જાગૃતિ તન્ના "જાનકી" #ગમતું

Jagruti Patel

# feeling from heart #વિચાર

read more
ગમતું હોય તે મળતું નથી,
મળે છે એ ગમતું નથી …

ગજબ છે…
ઝીંદગી ની રમતો , આવે જયારે
3 એક્કા ત્યારે સામે કોઈ રમતું નથી… # feeling from heart

Noufil Ghaniwala

તનેય પડી નથી ..#poem #Shayari #Quotes nojoto #Stories #વિચાર

read more
તનેય પડી નથી ...!

કહેવી હતી ઘણી વાતો તને , પણ મેં એ ક્યારેય તને કહી નથી , 
બોલી ને કહેવું મને ગમતું નથી , ને મૌન સાંભળવાની તનેય પડી નથી . 
ફરિયાદ તો આજે પણ ઘણી છે આ દિલ ને તારા પ્રત્યે ,
પણ રીસતા મને આવડતું નથી , ને મને મનાવવાની તનેય પડી નથી . કંઇક હશે તારી ભૂલ , ક્યાંક હું પણ ખોટો હોયશ સંબંધ માં , દૂર થવાનું કારણ હું જણાવતો નથી , ને પૂછવાની તનેય પડી નથી . હા માનું છું કે નથી રહી મીઠાસ પહેલા જેવી સંબધ માં પણ સંબંધ મારે તોડવો નથી , ને બચાવવાની તનેય પડી નથી .
આંખ તો કેટલીય વાર ભરાય આવે છે તારી યાદો માં 
પણ રડવું મને ગમતું નથી ને મારા આંસુ લૂછવાની તનેય પડી નથી .
અંતર વધ્યું તો છે આપડી વચ્ચે એનું આ પ્રમાણ છે ,
હું દૂર જતો નથી , અને નજીક આવવાની તનેય પડી નથી . હજી પણ રાહ જોવ છું એજ રિવરફ્રન્ટ પર જ્યાંથી તું છોડી ગય , 
હું આગળ વધતો નથી , ને પાછું વળવાની તનેય પડી નથી . કેવી  અજબ ગાંઠ પડી છે સંબંધ માં કે તકલીફ કોઈ એક ને જ થાય  ,
હું ગાંઠ તોડતો નથી , ને ગાંઠ છોડવાની તનેય પડી નથી 
યાદ તો આપડે બંને નથી કરતા એક બીજાને , 
કારણકે ... તને હું ભૂલ્યો નથી  , ને મને યાદ કરવાની તનેય પડી નથી ... તનેય પડી નથી ..#poem #shayari #quotes #nojoto #stories

Naranji Jadeja

દિલગીરી દિલગીરી વ્યક્ત ના કર ,નિરાધાર  છું હું તાર વીના.
એક વાર વરસાદમાં પલળવા આવ નથી ગમતું તારા વીના.
વરસે વાદળ પ્રેમ નો  તારા હાથમાં હાથ ન હોય તો ગમતું નથી.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile