Nojoto: Largest Storytelling Platform

Best પ્રેરણા Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રેરણા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પ્રેરણા ની સિરીયલ, પ્રેરણા એટલે શું, પ્રેરણા શાયરી, પ્રેરણાદાયી શાયરી, પ્રેરણાદાયી વિચારો,

  • 9 Followers
  • 11 Stories
    PopularLatestVideo

purvi Shah

#yqbaba #yqdidi #yqmotabhai #yqgujarati #પ્રેરણા my favourite line....

read more
સ્પર્શ ના સહવાસ કરતાં   
પણ વધારે   
ક્યારેક શબ્દો ની હુંફ
વ્યક્તિ ને
જીવન જીવવાની
પ્રેરણા પૂરી પાડતી હોય છે.

      #yqbaba #yqdidi #yqmotabhai #yqgujarati #પ્રેરણા  my favourite line....

વિસામો (હિમાંશુ વઘારીયા)

સપનાં જોવામાં મેહનત નથી, સાકાર કરવામાં મેહનત છે. #sadquotes Love Life #experience #જીવનડાયરી #વિસામો #પ્રેરણા #સપના #હકીકત #મેહનત

read more
mute video

Bhaskar Ravat

#kite #Fun #Inspiration #પતંગ #આનંદ #મોજ #પ્રેરણા

read more
ભલે ખાય ગોથાં પણ છૂટવા નહીં દઉં ડોર,
 
પ્રેમની પતંગને મેં એવી વટથી ચગાવી રાખી છે..!!

-- ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #Kite #Fun #Inspiration 
#પતંગ #આનંદ #મોજ #પ્રેરણા

vasim Gaha

#કલમ_કાગળ #પ્રેરણા #કવિ #શાયરી

read more
મળે  છે અહિ માન  સન્માન  
કલમ - કાગળને,
એથી જ અડી શકયા છીએ 
અમે  મનગગનને.





By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #કલમ_કાગળ #પ્રેરણા #કવિ

Damyanti Ashani✍️

#આદર #પ્રેરણા #અનુભવ #સ્વાનુભવ #વિચાર

read more
અન્યની પ્રતિભા આપણને પ્રેરણા આપે નહીં કે અનુભવ....
અનુભવ તો આપણે જાતે જ અનુભવવો પડે,સ્વાનુભવ ની જ તો મજા છે...! જેને સાથે રાખીને આવડતને મઠારતાં મઠારતાં પોતાની એક આગવી ઓળખ ઊભી થઈ શકે.
એટલે કે ....
એ આનંદ અન્યની પ્રતિભાના પ્રભાવનો નહીં પણ પોતાની આવડતનો જ લેવાય.પછી એ આવડત ભલેને થોડી હોય કે ઝાઝી! જેવી છે એવી આપણી પોતાની છે ને!? એને જ કહેવાય પોતાની જાતનો આદર કર્યો એમ...!!
~Damyanti Ashani #આદર #પ્રેરણા #અનુભવ #સ્વાનુભવ

AbhiPriya

#પ્રેરણા

read more
ભલે ઓછું જીવું પણ,વધું-માં-વધું લોકોને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવું.દરેક ની પ્રેરણા બનું. #પ્રેરણા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile