Nojoto: Largest Storytelling Platform

Best ભીડ Shayari, Status, Quotes, Stories

Find the Best ભીડ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutભીડ મે તન્હાઈ, ભીડ હે કયામત કી, ભીડ કમ, ભીડમાં, ભીડ હોય,

  • 28 Followers
  • 33 Stories

srushti pandya

#ભીડ#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

read more
ભીડનો એક ભાગ હતો એ
મને ટોકતો
મને ઘુરતો
મને કનડતો
ન સહાય એવાં સવાલો પુછતો
પછી
આગળ ઉપર 
એ મારી અવસ્થામાં આવ્યો
મારી પરિસ્થિતિનો સ્વાદ એને ચાખ્યો
હવે એ
ભાગ મારો બની ભીડથી દૂર ચાલ્યો!!!


 #ભીડ#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

Vibrant Writer

#એકાંત ની આંગળી પકડીને ચાલનારા #વિરલા હોય, #દુઃખી થઈ એકાંતને બસ આમ ખોટી રીતે ના મુલવ. હિમ્મત તો એકાંત માં ચાલવા જોઈએ, #ભીડ માં નહિ, ભીડને તો #કાયર - ભીરુ માણસોની ભીડ તરીકે મુલવ. © vibrant_writer #vibrant_writer #pritliladabar

read more
એકાંતની આંગળી પકડીને ચાલનારા વિરલા હોય,
દુઃખી થઈ એકાંતને બસ આમ ખોટી રીતે ના મુલવ.
હિમ્મત તો એકાંત માં ચાલવા જોઈએ, ભીડ માં નહિ,
ભીડને તો કાયર - ભીરુ માણસોની ભીડ તરીકે મુલવ.
© vibrant_writer #એકાંત ની આંગળી પકડીને ચાલનારા #વિરલા હોય,
#દુઃખી થઈ એકાંતને બસ આમ ખોટી રીતે ના મુલવ.
હિમ્મત તો એકાંત માં ચાલવા જોઈએ, #ભીડ માં નહિ,
ભીડને તો #કાયર - ભીરુ માણસોની ભીડ તરીકે મુલવ.
© vibrant_writer

#vibrant_writer 
#pritliladabar

mr.jay

#ભીડ

read more
ભીડ એક સત્ય છે કે ભીડ માં દરેક
માણસ"સારો"નથી હોતો,
પરંતુ એક ચચ્ચાય એ છે કે
"સારા"માણસ ની ભીડ ના હોઇ.. #ભીડ

AbhiPriya

#Deep

read more
ભીડ ભીડ ની કમી નથી દુનિયા માં...કમી છે તો બસ એકતા ની. #deep

Vibrant Writer

મૂર્ખાઓની ફોજમાં ભરતી નથી થવું મારે, પોતાના વજૂદને ખોઈને નથી જીવવું મારે, જાણું છું એકલું ચાલવું ખૂબ જ કઠિન છે, પણ પોતાને ખોઈને આ ભીડ નથી થવું મારે. © Vibrant_writer #ભીડ #vibrant_writer #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #motivationalquotes #usefulquotes #writercommunity

read more
મૂર્ખાઓની ફોજમાં ભરતી નથી થવું મારે,
પોતાના વજૂદને ખોઈને નથી જીવવું મારે, 
જાણું છું એકલું ચાલવું ખૂબ  જ કઠિન છે, 
પણ પોતાને ખોઈને આ ભીડ નથી થવું મારે.
© Vibrant_writer મૂર્ખાઓની ફોજમાં ભરતી નથી થવું મારે,
પોતાના વજૂદને ખોઈને નથી જીવવું મારે, 
જાણું છું એકલું ચાલવું ખૂબ  જ કઠિન છે, 
પણ પોતાને ખોઈને આ ભીડ નથી થવું મારે.
© Vibrant_writer
#ભીડ
#vibrant_writer #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love
#MotivationalQuotes #usefulquotes #writercommunity

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile