Nojoto: Largest Storytelling Platform

Best શંકા Shayari, Status, Quotes, Stories

Find the Best શંકા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શંકા નથી, શંકા હોય, શંકા ન, શંકા શાયરી, શંકાશીલ પત્ની,

  • 5 Followers
  • 5 Stories
    PopularLatestVideo

vibrant.writer

#શંકા - કઈક તમે નથી જાણતા તે જાણવા ની પ્રક્રિયા કે આમ હશે કે આમ હશે #સંદેહ - જાણ્યા વગર બનાવેલ નકારાત્મક ધારણા #vibrant_writer #yqmotabhai #yqgujarati #ગુજરાતી_કવિતા #ગુજરાતી

read more
કોણે  કહ્યું  તું અહીંયા નથી,
હું ક્યારેય એવું નથી કહેતો.
શરીરથી  ભલે  એકલો  છું,
પણ તારા વગર નથી રહેતો.
શંકા કર્યે સંબંધ મજબૂત બને 
સંશય આ પ્રીત નથી સહેતો. #શંકા - કઈક તમે નથી જાણતા તે જાણવા ની પ્રક્રિયા કે આમ હશે કે આમ હશે
#સંદેહ - જાણ્યા વગર બનાવેલ નકારાત્મક ધારણા 
#vibrant_writer 
#yqmotabhai 
#yqgujarati 
#ગુજરાતી_કવિતા 
#ગુજરાતી

vasim Gaha

#વય #શંકા #કાયાં #કવિતા

read more
મફત કેરી શંકાનું ભળવું...

ઉંમર  પ્રમાણે અહિ બધું જ  છે આડાં અવળું,
વિચાર હાલવાનો ત્યાં તો પગ કહે પાછું વળવું.

અર્થો બદલાવ્યા કર્યા સૌ અહિ આ  કાયાંના,
ફરતે જેને માટી ચોંટી એમાં શું અભિમાન કરવું. 

સપનાકેરું ચણતર અધૂરું મૂકી દોડી આવ્યાથા,
વર્ષો પછી આજ જાણે એને કોઈકે છે પૂરું કર્યું. 

ભૂલી બેઠા એ રંગો જેનાથી હતાં રળિયામણા,
ને ગાળ્યા ખાડા જેમાં છે એક દિ  સૌએ  પડવું.

વગર કહ્યે સંદેશો પહોંચાડી દેય એ   આપણો,
તોય આપણા મનમાં મફત  કેરી શંકાનું ભળવું.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #વય #શંકા #કાયાં

Damyanti Ashani✍️

#વિશ્વાસ #શંકા #nojotophoto #વિચાર

read more
 #વિશ્વાસ #શંકા

Jaydip patel

શંકા એ વિશ્વાસ નો વિરોધી શબ્દ છે, એવું લોકો માને છે, પણ જયારે શંકા ખોટી સાબિત થાય છે, ત્યારે એ વિશ્વાસ થી પણ ચડિયાતી છે. @jaydip.jack.jigo @jaydipjackjigo #jaydipjackjigo #jaydipjackjigopatel #writerjack #jaydip7995 @jaydip7995 https://www.instagram.com/invites/contact/?i=1505s5h5di392&utm_content=1hjtwy6

read more
Trust me શંકા એ વિશ્વાસ નો વિરોધી શબ્દ છે, એવું લોકો માને છે, પણ જયારે શંકા ખોટી સાબિત થાય છે, ત્યારે એ વિશ્વાસ થી પણ ચડિયાતી છે. #NojotoQuote શંકા એ વિશ્વાસ નો વિરોધી શબ્દ છે, એવું લોકો માને છે, પણ જયારે શંકા ખોટી સાબિત થાય છે, ત્યારે એ વિશ્વાસ થી પણ ચડિયાતી છે.
@jaydip.jack.jigo @jaydipjackjigo
#jaydipjackjigo
#jaydipjackjigopatel
#writerjack
#jaydip7995
@jaydip7995 https://www.instagram.com/invites/contact/?i=1505s5h5di392&utm_content=1hjtwy6


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile