Nojoto: Largest Storytelling Platform

Best મીઠું Shayari, Status, Quotes, Stories

Find the Best મીઠું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મીઠું હશે, મીઠું દેખાય, મીઠું બોલે, મીઠું મીઠું ગાય, મીઠું મીઠું પોપટ,

  • 3 Followers
  • 5 Stories
    PopularLatestVideo

Bhavesh Jadav

Prinal Royal ActorArmanAli A M India Gend Lal Sen 🥰minaक्षी goyaल 🥰 #શાયરી

read more
બાપના ઘભે બેસનાર,
આંગળી પકડીને ચાલનાર,
મીઠું મીઠું બોલનાર,
આજ કહે છે કે ચૂપ બેસો 
તમે ખબરના પડનાર...

ભાવેશ જાદવ Prinal Royal ActorArmanAli A M India Gend Lal Sen 🥰minaक्षी goyaल 🥰

Yaad...

#OpenPoetry #બંધન #રક્ષાબંધન #યાદે #ગુજરાતી #Nojotogujarati #gujarati #કવિતા

read more
#OpenPoetry સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,
મીઠું મધુરું રક્ષાબંધન...

સ્નેહ અને ભાવ નો અનોખો સંગમ,
મીઠું મધુરું રક્ષાબંધન....

કાચા સૂતર ના તાંતણે બંધાયું,
ભાઈ બહેન ના પ્રેમ નું બંધન,
મીઠું મધુરું રક્ષાબંધન...

ન લાગે કોઈ ની નજર નું અડચણ,
જાણે  હરિએ આંજેલું આંજણ,
મીઠું મધુરું રક્ષાબંધન...

શબ્દો માં કેમ કરી વર્ણવું સાર ?
પ્રેમ કેરી વર્ષા નો જાણે છે શ્રીકાર,
મીઠું મધુરું રક્ષાબંધન....

પારુલ ઠક્કર "યાદે" #OpenPoetry #બંધન #રક્ષાબંધન #યાદે #ગુજરાતી #nojotogujarati #gujarati

Yaad...

#બંધન #યાદે#રક્ષાબંધન#Lifenojoto#Nojotogujarati #કવિતા

read more
બંધન સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,
મીઠું મધુરું રક્ષાબંધન...

સ્નેહ અને ભાવ નો અનોખો સંગમ,
મીઠું મધુરું રક્ષાબંધન....

કાચા સૂતર ના તાંતણે બંધાયું,
ભાઈ બહેન ના પ્રેમ નું બંધન,
મીઠું મધુરું રક્ષાબંધન...

ન લાગે કોઈ ની નજર નું અડચણ,
જાણે  હરિએ આંજેલું આંજણ,
મીઠું મધુરું રક્ષાબંધન...

શબ્દો માં કેમ કરી વર્ણવું સાર ?
પ્રેમ કેરી વર્ષા નો જાણે છે શ્રીકાર,
મીઠું મધુરું રક્ષાબંધન....

પારુલ ઠક્કર "યાદે" #બંધન #યાદે#રક્ષાબંધન#life#nojoto#nojotogujarati

Yaad...

#રક્ષાબંધન #જિંદગી #ભાઈબહેન #ગુજરાતી nojoto #Nojotogujarati #કવિતા

read more
સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,
મીઠું મધુરું રક્ષાબંધન...

સ્નેહ અને ભાવ નો અનોખો સંગમ,
મીઠું મધુરું રક્ષાબંધન....

કાચા સૂતર ના તાંતણે બંધાયું,
ભાઈ બહેન ના પ્રેમ નું બંધન,
મીઠું મધુરું રક્ષાબંધન...

ન લાગે કોઈ ની નજર નું અડચણ,
જાણે  હરિએ આંજેલું આંજણ,
મીઠું મધુરું રક્ષાબંધન...

શબ્દો માં કેમ કરી વર્ણવું સાર ?
પ્રેમ કેરી વર્ષા નો જાણે છે શ્રીકાર,
મીઠું મધુરું રક્ષાબંધન....

પારુલ ઠક્કર "યાદે" #રક્ષાબંધન #જિંદગી #ભાઈબહેન #ગુજરાતી #nojoto #nojotogujarati

Bipin Ahir

#કાશ તું ફક્ત મારી હોત... #Quote #કિનારા #પરી #દરિયામાં #મીઠું #બેસીને #રોયું

read more
કોણે #દરિયામાં આટલું #મીઠું નાખ્યું હશે,
વર્ષો સુધી #કિનારા પર #બેસીને કોઈ તો #રોયું હશે...

#પરી #કાશ તું ફક્ત મારી હોત...


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile