Nojoto: Largest Storytelling Platform

Best પરમાત્મા Shayari, Status, Quotes, Stories

Find the Best પરમાત્મા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પરમાત્મા દયાળુ છે વિશેષણ, પરમાત્મા એ આત્માને, પરમાત્મા શબ્દ ની સંધી, પરમાત્મા શબ્દ ની સંધિ, પરમાત્મા ની સાચી સંધિ,

  • 2 Followers
  • 4 Stories
    PopularLatestVideo

Vibrant Writer

ભરપૂર #વરસાદ અને ત્યાર પછી સોળે કળાએ ખીલી ઊઠેલી #પ્રકૃતિ ને જોઈને એમ લાગે કે #પરમાત્મા કહી રહ્યા છે : તું ક્યાં મને નાની-નાની કોટડીઓમાં શોધે છે, જરા ચેતનવંતો થઈ આખો ઉઘાડ, હું ચારેતરફ હાજરાહજૂર છું. © Vibrant_writer #Poetry #Quotes #Love #shayri #Thoughts #SAD #Like #Dil #Pyar #lovequotes #ishq #Shayari #follow #poetrycommunity #mohabbat #loveshayari #mohobbat #gujarati #sadShayari #shayaris #gujaratishayari #shayarilover #Nojotogujarati #gujaratipoetry #nojotoગુજરાતી #વિચાર #Godliness #vibrant_writer #pritliladabar #eklavy

read more
ભરપૂર વરસાદ અને 
ત્યાર પછી સોળે કળાએ 
ખીલી ઊઠેલી પ્રકૃતિને જોઈને 
એમ લાગે કે પરમાત્મા કહી રહ્યા છે :
 તું ક્યાં મને નાની-નાની કોટડીઓમાં શોધે છે, 
જરા ચેતનવંતો થઈ આખો ઉઘાડ, 
હું ચારેતરફ હાજરાહજૂર છું.
© Vibrant_writer ભરપૂર #વરસાદ અને 
ત્યાર પછી સોળે કળાએ 
ખીલી ઊઠેલી #પ્રકૃતિ ને જોઈને 
એમ લાગે કે #પરમાત્મા કહી રહ્યા છે :
 તું ક્યાં મને નાની-નાની કોટડીઓમાં શોધે છે, 
જરા ચેતનવંતો થઈ આખો ઉઘાડ, 
હું ચારેતરફ હાજરાહજૂર છું.
© Vibrant_writer

Vibrant Writer

#પરમાત્મા છે અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. આત્મા પરમાત્માથી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે. © Vibrant_writer #Poetry #Quotes #Love #shayri #Thoughts #SAD #Like #Dil #Pyar #Tod #lovequotes #ishq #Shayari #follow #poetrycommunity #mohabbat #loveshayari #mohobbat #gujarati #sadShayari #dharm #shayaris #gujaratishayari #shayarilover #Nojotogujarati #osho #gujaratipoetry #परमात्मा #इश्वर #nojotoગુજરાતી #नानक #vibrant_writer #pritliladabar #eklavy #ભગવાન

read more
પરમાત્મા છે 
અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે 
આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને 
ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. 
આત્મા પરમાત્મા થી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, 
બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ 
જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે.
© Vibrant_writer #પરમાત્મા છે 
અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે 
આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને 
ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. 
આત્મા પરમાત્માથી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, 
બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ 
જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે.
© Vibrant_writer

Own Talks

Good morning #વિચાર

read more
પરમ તત્વ પરમાત્મા ને પામવા કરતા,
માં-બાપ ને જ પામી લો,
કારણ કે...મજબૂરી ના સમયે કદાચ,
 પરમાત્મા સાથ નો આપે પણ,
 માં-બાપ જરૂર સાથ આપશે. Good morning

Vibrant Writer

ધર્મગ્રંથોમાં લખેલી વારંવાર #જન્મ લેવાની પ્રક્રિયા એ પોતાના અંદર #ચેતના નો #દીવો સળગાવી અનુભવો ભેગાં કરતા જઈ #પરમાત્મા ને મળવાની #પ્રક્રિયા છે. © Vibrant_writer #vibrant_writer कलम बोल रही हैं.... #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Poetry #shayri #Thoughts #SAD #Like #Dil #lovequotes #follow #poetrycommunity #mohabbat #loveshayari #sadShayari #shayaris #gujaratishayari #shayarilover #gujaratipoetry #Gujaratithought #વિચાર #સુવીચાર

read more
ધર્મગ્રંથોમાં લખેલી 
વારંવાર જન્મ લેવાની પ્રક્રિયા 
એ પોતાના અંદર 
ચેતનાનો દીવો સળગાવી 
અનુભવો ભેગાં કરતા જઈ 
પરમાત્મા ને મળવાની પ્રક્રિયા છે.
© Vibrant_writer ધર્મગ્રંથોમાં લખેલી 
વારંવાર #જન્મ લેવાની પ્રક્રિયા 
એ પોતાના અંદર 
#ચેતના નો #દીવો સળગાવી 
અનુભવો ભેગાં કરતા જઈ 
#પરમાત્મા ને મળવાની #પ્રક્રિયા છે.
© Vibrant_writer 
#vibrant_writer कलम बोल रही हैं....  #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile