Nojoto: Largest Storytelling Platform

Best વિરહ Shayari, Status, Quotes, Stories

Find the Best વિરહ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutવિરહ meaning, વિરહ ની કવિતા, વિરહ શાયરી, વિરહ ના દુહા, વિરહ નો અર્થ,

  • 15 Followers
  • 24 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

કોઈનાં આવવાની યાદ સાંજ થતાં વધુ આવે, બધું જ એના આવવાના ઈશારા કરે, હૃદય પણ વ્યાકુળ થઈ તરશે. #સાંજ #વિરહ #વાટ #જીવનડાયરી #વિસામો #evening #shadesoflife

read more

મસ્તાન

#વિરહ #પ્રેમ #ગુજરાતી #yqgujarati #yqmotabhai

read more
શું લખુ હું એના પ્રેમ ની સંવેદનાને,
બસ શબ્દ વિચારતા જ આંખો માં ઝળઝળિયાં આવી જાય......  #વિરહ #પ્રેમ #ગુજરાતી #yqgujarati #yqmotabhai

મસ્તાન

#વસંત #પાનખર #વિલાસ#વિરહ #YourQuoteAndMine Collaborating with Sheetal Sadiya

read more
પાનખર માં તુ અહમને ખેરવી નાખજે, 
હું એ અહમ ની તાપણી સળગાવીશ 
ને મિલનના એ સંવાદો થી ફરી વસંત લાવીશ.....  #વસંત #પાનખર #વિલાસ#વિરહ  #YourQuoteAndMine
Collaborating with Sheetal Sadiya

A P

#વિરહ

read more
તારા વિરહ નું દુઃખ મટાડે એવો કોઈ મલમ નહિ થાય ,
મને તારી જેમ વર્ણવી શકે એવી બીજી કલમ નહિ થાય ,
તારી યાદો ને વાતો કઈક એવી રીતે વસ્યા છે મન માં,,
મારી ચાય અને જોડે તારી ચાહ કદી ખતમ નહિ થાય .

©A P #વિરહ

A P

#વિરહ #ap

read more
Break up quotes અરે કાલે જ તો  વાત થઈ હતી અમારી,
આજે કરે છે દુનિયા આખી વાત અમારી,
માન્યું કે ખરાબ જ હશે કિસ્મત અમારી,
તમે બસ જીવો ને મોજ થી જિંદગી તમારી,
રાખો તમારા જોડે જ માહિતી તમારી,
અને રાખો તમારા જોડે સાંત્વના તમારી,
નથી જરૂર તમારી કે  સાંત્વના ની તમારી
અમને મુબારક કહાની અધૂરી અમારી,
હવે કરી નાખો એટલી મહેરબાની તમારી,
છોડી દો ને હવે હાલત પર અમારી..

©A P #વિરહ
#ap

Nidhi''नन्ही क़लम''

#વિરહ

read more
વિરહની વેદનામાં...
ડેલીનાં આંગણિયે...
નયનોની અધીરાઈ... Nidhi
જાણે દિવસો ગણાય આંગળીએ !!! #વિરહ

Vibrant Writer

*દરેક #ઉંમર ની છે અલગ વાત.. ©Vibrant_writer ક્યાંક #સુખ માં મહાલવાની મોજ ક્યાંક #દુઃખ ના દુશ્મનની ફોજ દરેક ઉંમરની છે અલગ વાત.. ક્યાંક #સપના ઓ સાથે મુલાકાત,

read more
દરેક ઉંમરની છે અલગ વાત.. 
©Vibrant_writer

ક્યાંક સુખમાં મહાલવાની મોજ
ક્યાંક દુઃખના દુશ્મનની ફોજ
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક સપનાઓ સાથે  મુલાકાત, 
ક્યાંક પોતાનાઓ સાથે  મુકાલાત
દરેક ઉંમરની છે અલગ વાત.. 

ક્યાંક પ્રેમિકાના પ્રેમનો દરિયો
ક્યાંક પ્રેમિકાના વિરહનું આકાશ
દરેક ઉંમરની છે અલગ વાત..
© Vibrant_writer 
ક્યાંક ધંધામાં મંદી ના દબાણ
ક્યાંક નોકરીથી ખીલતો પરિવાર
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક દોસ્તી યારી ની લાંબી જડ
ક્યાંક પત્ની બાળકો ની તડ ને ફડ
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક ઉડવા માટે તરસતું યૌવન
ક્યાંક ડગ માંડવા તડપતું ઘડપણ
દરેક ઉંમરની છે અલગ વાત..
© Vibrant_writer *દરેક #ઉંમર ની છે અલગ વાત..
©Vibrant_writer

ક્યાંક #સુખ માં મહાલવાની મોજ
ક્યાંક #દુઃખ ના દુશ્મનની ફોજ
દરેક ઉંમરની છે અલગ વાત..

ક્યાંક #સપના ઓ સાથે  મુલાકાત,

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile