Nojoto: Largest Storytelling Platform

Best ચમત્કાર Shayari, Status, Quotes, Stories

Find the Best ચમત્કાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ચમત્કાર જ, ચમત્કારી meaning english, ચમત્કાર કરી, ચમત્કારિક રીતે, ચમત્કાર ભગવાન,

  • 4 Followers
  • 5 Stories
    PopularLatestVideo

hirpara amit

#ચમત્કાર #નમસ્કાર #દિલ #Prem #પ્રેમી #ગુજરાતી #ગુજરાતી_કવિતા

read more
જીવન મડ્યું છે એ ચમત્કાર છે. પણ સારી રીતે જીવો તો જ તમને નમસ્કાર છે. 
સમય સારો છે એ ચમત્કાર છે. પણ તમે વેડફી ના નાખો તો જ તમને નમસ્કાર છે.
પરીસ્થિતિ સારી છે એ ચમત્કાર છે. પણ તેના કરતાં સારી પરીસ્થિતી માં જીવો તો જ તમને નમસ્કાર છે. 
દિલ ખુશ છે એ ચમત્કાર છે. પણ એની ખુશી બમણી કરો તો જ તમને નમસ્કાર છે... 
                              - A.D.HIRPARA 
    #ચમત્કાર #નમસ્કાર #દિલ #prem #પ્રેમી
#ગુજરાતી #ગુજરાતી_કવિતા

vibrant.writer

આજના ચેલેન્જ માટે #ચમત્કાર વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqmotabhai #vibrant_writer #pritliladabar Collaborating with YQ Gujarati

read more
આ "ચમત્કાર"ના નામે મા અહલ્યા આખી જિંદગી પથ્થર બની રહે છે, મા સીતા અગ્નિપરીક્ષા આપ્યા પછી પણ વનવાસ ભોગવે છે અને એવા તો કંઈ કેટલા ઉદાહરણો છે. તો ક્યાંય ચમત્કાર શબ્દ સાંભળો ને એટલે સમજી જવું કે કંઈક ગડબડ છે. નાનો હતો ત્યારથી જોતો આવ્યો છું, ધર્મ ના નામે ધતિંગ કરતા લોકોને. જ્યારે પણ કંઈ ગડબડ જેવું લાગે એટલે એને ચમત્કાર નામ આપી દે..  આજના ચેલેન્જ માટે #ચમત્કાર વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqmotabhai  
#vibrant_writer
#pritliladabar 
Collaborating with  YQ Gujarati

Jay Trivedi

#Miracle #ચમત્કાર #mr_trivedi #Original #શાયરી

read more
"ચમત્કાર..."

આનંદ થી અંતર ઉભરાય ત્યારે,
રાસ કરવા મારો શ્યામ જાગે છે!

તમસ કેરું વિષ પીવાને ટાણે,
અંતર માં નીલકંઠ નો સાદ વાગે છે!

સમજું ઘણું પણ, એના સીમાડા ક્યાં?
ઓચિંતાજ ક્યારેક માં સરસ્વતી નો અજવાસ લાગે છે!

સ્વાર્થી અને નિર્દય આ પાષાણ હૃદય ને રોકવા,
તત્ક્ષણજ કરુણાનિધાન નો સાદ વાગે છે!

ત્યાગ અને પરોપકાર જ્યારે ક્ષીણ થવા લાગે,
તો ત્યારે મારો અંતર માનો રામ જાગે છે!

લોકો પૂછે કે આસ્તિક થઈ શું પામ્યા 'રુદ્ર'?
ત્યારે વિચારી આ વાતો, પરમેશ્વર નો ચમત્કાર લાગે છે!

- જય ત્રિવેદી ("રુદ્ર")

©Jay Trivedi #Miracle #ચમત્કાર #mr_trivedi #Original

Vibrant Writer

#વિશ્વાસ તો આ દુનિયાનો સૌથી મોટો ચમત્કાર છે, સવારે ઉઠશો એની ખબર નથી, અને આખી જિંદગીની રૂપરેખા પેલા જ તૈયાર હોય છે. છે ને #ચમત્કાર ! ! © Vibrant_writer #vibrant_writer कलम बोल रही हैं.... #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Poetry #shayri #Thoughts #SAD #Like #Dil #lovequotes #follow #poetrycommunity #mohabbat #loveshayari #sadShayari #shayaris #gujaratishayari #shayarilover #gujaratipoetry #Gujaratithought #વિચાર #સુવીચાર

read more
વિશ્વાસ વિશ્વાસ તો આ દુનિયાનો 
સૌથી મોટો ચમત્કાર છે, 
સવારે ઉઠશો એની ખબર નથી, 
અને આખી જિંદગીની 
રૂપરેખા પેલા જ તૈયાર હોય છે.
છે ને ચમત્કાર ! ! 
© Vibrant_writer #વિશ્વાસ તો આ દુનિયાનો 
સૌથી મોટો ચમત્કાર છે, 
સવારે ઉઠશો એની ખબર નથી, 
અને આખી જિંદગીની 
રૂપરેખા પેલા જ તૈયાર હોય છે.
છે ને #ચમત્કાર ! ! 
© Vibrant_writer 
#vibrant_writer कलम बोल रही हैं....  #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile