Find the Best gujju_poetry Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujju love guru, gujju love, gujju love quotes, gujju rocks love, gujju no love shayri 0,
Shail Mehta
પારકાં ને ક્યાં શોધવા અહીં પોતાના ખોવાઈ ગયા રેતી જેવા હતા સપના મારા મોજાં થી ધોવાઈ ગયાં વિતેલી વાતોને યાદ કરી તો આંસુ છલકાઇ ગયા સંબંધો ઘણા મળ્યા મને પણ અમુક દિલમાં સચવાઇ ગયાં યાદોની તિજોરી ખોલી જ્યારે આ હોંઠ મલકાઇ ગયા અમુક મિત્રો જ એવા મળ્યા જે દિલ પર છવાઈ ગયા! ©Shail Mehta #Poetry #gujju_poetry
Shail Mehta
બિન્દાસ હસો શુ ગમ છે જિંદગી માં ટેન્સન કોને કમ છે. સારું અને ખરાબ તો કેવળ એક ભ્રમ છે જિંદગી નું નામ જ કભી ખુશી કભી ગમ છે ©Shail Mehta #Quote #gujju #gujju_poetry
#Quote #gujju #gujju_poetry #poem
read moreVijay chauhan
છોડી દીધું છોડી દીધું ભૂતકાળમાં સમય બગાડવાનું હવે તો વર્તમાન ને જ જીવો છે, છોડી દીધું એમની રાહ જોવાનું જેમની પાછા આવવાની આશા જ નથી, છોડી દીધું એમના યાદ કરવાનું જેમને હું યાદ પણ નથી, છોડી દીધું એમની માટે રડવાનું જેમને મારા આંશુ ની કદર પણ નથી, છોડી દીધું પ્રેમ કરવાનું કેમકે અહીંયા કયાં સાચો પ્રેમ પૂરો થાય છે.... -વિજય #છોડી_દીધું #sadlove #love #gujju_poetry
#છોડી_દીધું #sadlove #Love #gujju_poetry #કવિતા
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited