Nojoto: Largest Storytelling Platform

Best રમત Shayari, Status, Quotes, Stories

Find the Best રમત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutરમત ગમત pdf, રમતા જોગી, રમત ગમત શાયરી, રમત ગમત નું મહત્વ નિબંધ, રમતોત્સવ અહેવાલ,

  • 11 Followers
  • 12 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

જીવન ક્યારે સંકેલાઈ જશે ખબર નથી તો કોઈની જીંદગી સાથે રમવું નહીં. #City #Fake #games #LifeStory #રમત #જીવનડાયરી #વિસામો

read more

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #સરકાર #કારોબારી #રમત

read more
સરકારી ખાતા માં બીજુ કંઈ આવડે કે ન આવડે સિનિયર તરફથી ખો આપતા શીખી જવાય......લાગે છે ખો ખો ને સરકારી અધિકારીઓની પ્રિય રમત જાહેર કરવી જોઈએ.... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #સરકાર #કારોબારી #રમત

વિસામો (હિમાંશુ વઘારીયા)

#રમત #જીવન #નિર્દોષ life #વિસામો

read more
#જીવનડાયરી
રકમ જે આપી હતી, એ જ હજી બાકી છે,
રકમ જે આપી હતી, એ જ હજી બાકી છે,
ઈશારો છે કે, રમત આપણી જ સાથે બાકી છે. #રમત #જીવન #નિર્દોષ #life #વિસામો

Grishma Doshi

રમત

મમ્મી મમ્મી. ૧૦ વર્ષનો આકાશ દોડતા દોડતા ઘરમાં આવ્યો.
હા, બેટા.
અત્યારે બધા ઘરની બહાર કોઈની પણ સાથે હાથ મિલાવવાની કે કોઈને અડવાની ના પાડે છે. એવું કેમ?

મમ્મી વિચારમાં પડી કે લોકડાઉન વિશે કેવી રીતે સમજાવે‌ પણ જવાબ આપે એ પહેલાં આકાશે તરત જ બીજો પ્રશ્ન કર્યો.

મમ્મી આ નહીં અડવાની રમત જ છે ને જે દર મહિને આપણે ત્રણ દિવસ ઘરમાં રમીએ છે?

થોડીક ક્ષણ રાહ જોયા પછી જવાબ ન મળતાં આકાશ મમ્મી અને સાથે બેઠેલા ઘરના દીવાનખંડમાં બેઠેલા બધા સભ્યોને વિચારતા મૂકી ફરી રમવા દોડી ગયો. ✍️✍️
#રમત #game #sarcasm #lockdown  
#rigidrituals #yqbaba #yqmotabhai #grishmastories

srushti pandya

#રમત#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati

read more
બહુ સંભાળીને રાખજે મને
હું પાસું નથી રમતનું
આખેઆખો ખેલ છું તારા જીવનનો... #રમત#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati

kaushik

"તારી શેરીની રમત" રમત રમે ગમ્મત કરે, તારી શેરીમાં કેવી રમત રમે?, યાદ આવે બાળપણની એ રમત, રમત રમતા ઝઘડી પડે, રમત રમે ગમ્મત કરે, તારી શેરીમાં કેવી રમત રમે?,

read more
      " તારી શેરીની રમત "

      બાળપણની યાદ..
       રમત રમે ગમ્મત કરે
       Caption માં વાંચો
       - કૌશિક દવે
      👇👇👇👇👇 "તારી શેરીની રમત"

રમત રમે ગમ્મત કરે, 
તારી શેરીમાં કેવી રમત રમે?,
યાદ આવે બાળપણની એ રમત,
રમત રમતા ઝઘડી પડે,
રમત રમે ગમ્મત કરે,
તારી શેરીમાં કેવી રમત રમે?,

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile