Nojoto: Largest Storytelling Platform

Best સફર Shayari, Status, Quotes, Stories

Find the Best સફર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સફરજન ના ઝાડ નું નામ, સફરજન ના ફોટા, સફરજન ની ખેતી, સફરજન નો બગીચો, સફરજન નું ઝાડ,

  • 21 Followers
  • 30 Stories
    PopularLatestVideo

Mukeshdan Gadhavi

#સફર મે રહા #જીવન

read more
mute video

Mukeshdan Gadhavi

#સફર કે દીવાને #જીવન

read more
mute video

Darshana

#મુ=મારાથી,હુંથી #સફર #ગુજરાતી #yqmotabhai #yqgujrati #yqbaba #yqpowerimo #YourQuoteAndMine Collaborating with Maan Gohil

read more
અંત શક્ય નથી આ કહાની નો...
કહાની જ અધૂરી રહી ગઈ ..
પ્રેમ છે તો રહેશે જ
વાત આપણી ભલે અધૂરી રહી ગઈ... #મુ=મારાથી,હુંથી #સફર #ગુજરાતી #yqmotabhai #yqgujrati #yqbaba #yqpowerimo  #YourQuoteAndMine
Collaborating with  Maan Gohil

Monika Gadhvana

#સફર #હમસફર #ગુજરાતી #yqmotabhai #yqbaba #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
મંજિલની ક્યાં ચિંતા છે મને
જ્યારે ત્યાં સુધીની સફરમાં
હમસફર છે તું મારો. #સફર #હમસફર #ગુજરાતી  #yqmotabhai #yqbaba #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

મસ્તાન

#yqgujarati #yqmotabhai #gujarati #મસ્તાન #પ્રેમ #સફર

read more
મારી સ્વ સ્વરૂપ ને શોધવાની સફર નો પૂર્ણવિરામ એટલે તું...... #yqgujarati #yqmotabhai #gujarati #મસ્તાન #પ્રેમ #સફર

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #મસ્તાન #પ્રેમ #સફર

read more
પ્રેમ વ્યક્ત કરવામાં ઉતાવળ કેવી?? 
મંઝિલ જ તું હોય તો સફરમાં પાછી પાની કેવી???  
 #yqgujarati #yqmotabhai #ગુજરાતી #મસ્તાન #પ્રેમ #સફર

srushti pandya

#સફર#ગુજરાતી#yqmotbhai#gujarati#yqbaba

read more
એકલા તો એકલા આ સફર તો કાપી લઇશું
પણ યાદો બનાવા માટે તો સાથે ચાલવું પડશે... #સફર#ગુજરાતી#yqmotbhai#gujarati#yqbaba

Darsh

#ગુજરાતી #સફર #પ્રસાદ #yqmotabhai #yqgujarati #gujaratiquotes #gujarati

read more
તું એટલે મારી પ્રાર્થનાઓનો ભગવાને આપેલો પ્રસાદ
તું એટલે જીવનના સફરનો મનપસંદ આખરી મુકામ #ગુજરાતી #સફર #પ્રસાદ #yqmotabhai #yqgujarati #gujaratiquotes #gujarati

Darsh

#સફર #શબ્દો #yqbaba #yqgujarati #feelings #yqmotabhai #bestgujratiquotes

read more
શબ્દોની શબ્દોને જોઈને શરુ તો થઈ ગઈ છે સફર,
જોઇએ ક્યાં સુધી જાય છે લાગણીઓની આ સફર... #સફર #શબ્દો #yqbaba #yqgujarati #feelings #yqmotabhai #bestgujratiquotes

Neeta

✍❤ #yqgujarati #yqmotivation #ગુજરાતી #ગુજરાતીકવોટ #સફર #મારીરચના #અનુભવ #YourQuoteAndMine Collaborating with Siddhartha.

read more
છાલા એ તો મંઝિલ નો નકશો છે.
કોઇના જીવન માં માર્ગદર્શક બની ને તો જુઓ. ✍❤
#yqgujarati #yqmotivation #ગુજરાતી #ગુજરાતીકવોટ #સફર #મારીરચના
#અનુભવ  #YourQuoteAndMine
Collaborating with Siddhartha.
loader
Home
Explore
Events
Notification
Profile