Nojoto: Largest Storytelling Platform

Best શ્રદ્ધા Shayari, Status, Quotes, Stories

Find the Best શ્રદ્ધા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutશ્રદ્ધાંજલિ quotes in gujarati, શ્રદ્ધાંજલિ મેસેજ, શ્રદ્ધાંજલિ મિત્રને, શ્રદ્ધાંજલિ વાક્યો, શ્રદ્ધાંજલિ,

  • 13 Followers
  • 13 Stories

Nidhi Adhyaru

#શ્રદ્ધા #yqmotabhai #yqbaba #yqgujarati

read more
જયારે  ઉદય થયો આસ્થા નો ત્યારે જન્મ  થયો શ્રધ્ધા નો.
લાગણીઓના મત પ્રવર્તતા  ગયા અને તેમ અંધશ્રદ્ધા  ફેલાતી ગઈ .
દોરા ધાગા મા આસ્થા  વધતી ગઈ  અને મંદિરે ભીડ  ધટતી ગઈ. 
ચમત્કાર  મા વિશ્ર્વાસ  વધતા ગયા અને ખરી શ્રધ્ધા  ધટતી ગઈ. 
Education અને આસ્થા  જયારે  ફરી સંપાદન  થયા ત્યારે  અંધશ્રદ્ધા  શ્રધ્ધા  મા બદલાઈ ગઈ. 

 #શ્રદ્ધા #yqmotabhai #yqbaba #yqgujarati

srushti pandya

#ગુજરાતી #yqmotabhai #Challenge #શ્રદ્ધા #yqbaba

read more
મારી શ્રદ્ધાનો વિષય નીકળ્યો આજ મહેફિલમાં
તો તારી તસવીર મેં બતાવી નીજ મંદિરમાં!!! #ગુજરાતી #yqmotabhai #challenge #શ્રદ્ધા #yqbaba

Ruchit Valand

#alone

read more
#શ્રદ્ધા

`મને શ્રદ્ધા ભલેને હોય કે ઈશ્વર બઘાનો છે, 
    દુઆ એવી કરું છું જાંણે મારાં એકલાનો હોય,
    
  🌹શુભ રાત્રી જય માતાજી🌹
         
 ✍રૂચિત વાળંદ✍ #alone

Vibrant Writer

અંદર બેઠેલા #ઈશ ઉપર #શ્રદ્ધા હોય તો બહારની #અંધશ્રદ્ધા અંદર ના પ્રવેશે. ©Vibrant_writer #vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Shayari #Love #Poetry #Quotes #lovequotes #SAD #Shayar #gujarati #follow #Like #writer #shayarilover #gujaratishayari #ishq #sadShayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #Dil #shayaris #shayri #Thoughts #Tod

read more
અંદર બેઠેલા ઈશ ઉપર શ્રદ્ધા હોય તો
બહારની અંધશ્રદ્ધા અંદર ના પ્રવેશે. 
©Vibrant_writer અંદર બેઠેલા #ઈશ ઉપર #શ્રદ્ધા હોય તો
બહારની #અંધશ્રદ્ધા અંદર ના પ્રવેશે. 
©Vibrant_writer
#vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love
#shayari #love #poetry #quotes #lovequotes #sad #shayar  #gujarati #follow #like #writer #shayarilover #gujaratishayari #ishq #sadshayari #mohabbat #gujaratipoetry #loveshayari  #poetrycommunity #dil #shayaris #shayri #thoughts
#tod

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile