Find the Best પસંદગી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પસંદગી અને, પસંદગી કરવાની આવી, પસંદગી કરવા, પસંદગીની કવિતા, પસંદગી કરવાની,
vibrant.writer
વેશ્યાને પૂછ્યું: શરીર વેચવાનું કારણ? કહ્યું: પ્રેમ હવસના પુજારીને થયો હતો. ફરી પૂછ્યું: પ્રેમની કોઈ ભૂલ કે નહિ? કહ્યું: ના. બંને ખોટા,પસંદગી ને વ્યક્તિત્વ. 🔥🔥 #વેશ્યા ને પૂછ્યું: શરીર વેચવાનું કારણ? કહ્યું: #પ્રેમ #હવસ ના પુજારીને થયો હતો. ફરી પૂછ્યું: પ્રેમની કોઈ ભૂલ કે નહિ? કહ્યું: ના બંને ખોટા, #પસંદગી અને #વ્યક્તિત્વ. #vibrant_writer #yqgujarati #yqlife
Kinjal Pandya
મારી એકલતા ને તું મારી મજબૂરી ન સમજતો આ પણ મારી જ પસંદગી છે અને તું તો જાણે છે કે મારી પસંદગી સૌથી શ્રેષ્ઠ જ હોય છે. -કુંજદીપ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #selfrespect #melove #inspiration
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto