Nojoto: Largest Storytelling Platform

Best ધોધમાર Shayari, Status, Quotes, Stories

Find the Best ધોધમાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ધોધમાર વરસાદ પડે છે, ધોધમાર જીવ્યો છું, ધોધમાર વરસાદ વરસી, ધોધમાર વરસાદ, ધોધમાર વરસે,

  • 6 Followers
  • 8 Stories
    PopularLatestVideo

Darshana

આજના ચેલેન્જ માટે #ધોધમાર વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
એટલું  ધોધમાર વરસી પડાયું કે મન સાવ ખાલીખમ થઈ ગયું,
એ જતા રહ્યા એવી રીતે મૂકી ને આત્મા જતી રહી ને ખોળિયું રહી ગયું.... આજના ચેલેન્જ માટે #ધોધમાર વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Darshana

આજના ચેલેન્જ માટે #ધોધમાર વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ધોધમાર વરસતા વરસાદમાં  અમે કોરા જ રહી ગયા,
ભીની આંખોથી જોવાયેલા સપના કોરા જ રહી ગયા. આજના ચેલેન્જ માટે #ધોધમાર વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

purvi Shah

આજના ચેલેન્જ માટે #ધોધમાર વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ધોધમાર દે,
ભીંજાવ લાગણી ને .
વરસે મન, આજના ચેલેન્જ માટે #ધોધમાર વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Monika Gadhvana

આજના ચેલેન્જ માટે #ધોધમાર વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
વિચારો છે 
ને ધોધમાર લાગણીનો વરસાદ છે,
પણ જાણે શબ્દોનો દુષ્કાળ છે. આજના ચેલેન્જ માટે #ધોધમાર વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
#SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

nehal kothadiya

#ધોધમાર #મેહુલો #વરસાદ #rain #rainy #rainyseason #RainLove #કવિતા

read more
"ધોધમાર"

સંઘરેલા આંસુ ધોધમાર
આંખો પલળે વારંવાર
પ્રેમ ની યાદો આરપાર
ખુદ કોરો વરસે છટાદાર
વીજળી પડે છે ધારદાર
વાદળે સૂરજ ગોળાકાર
ધરા નો શૃંગાર શાનદાર
મેહુલો વરસ્યો ધોધમાર #ધોધમાર #મેહુલો #વરસાદ #rain #rainy #rainyseason #rainlove

Paresh Bhajgotar

#ધોધમાર #poem #nojotophoto

read more
 #ધોધમાર


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile