Nojoto: Largest Storytelling Platform

Best નવરાત્રી Shayari, Status, Quotes, Stories

Find the Best નવરાત્રી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutનવરાત્રી 2020, નવરાત્રી નો મહિમા, નવરાત્રી વિશે માહિતી, નવરાત્રી ૨૦૧૯, નવરાત્રી,

  • 11 Followers
  • 16 Stories

KhaultiSyahi

#navratri #મારી #માં #નવરાત્રી #નવરાત્રિની_હાર્દિક_શુભેચ્છાઓ #khaultisyahi #God Life #Prayers #navratri2023

read more

MR VIVEK KUMAR PANDEY

#પગ રોકાવા નહિ જોઈએ #નવરાત્રી #MrVivekKumarPandey

read more
"પગ રોકાવા નહિ જોઈએ,
ગરબા રમતા જાવ અને,
માતા નું આશીર્વાદ લેતા જાવ".
            #પગ રોકાવા નહિ જોઈએ
#નવરાત્રી
#mrvivekkumarpandey

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #નવરાત્રી

read more

નવરાત્રી 

નવ દિવસ પોતાના અંદર છુપાયેલી શક્તિ સાથે સુમેળ સાધવો અને અંતરનાદ જગાવીને દશમી એ પોતાની અંદર ના અનિષ્ટ પર વિજય હાંસલ કરવો એજ નવરાત્રિ નુ પર્વ. 
 #yqgujarati #yqmotabhai #ગુજરાતી #નવરાત્રી

Parth kapadiya

#નવરાત્રી #પ્રેમ #લાગણી #યાદ #ખાસ #સમય #વાત #દિલ

read more
એ નવરાત્રીની બીજી રાત આજે પણ ખાસ છે
એની ચણિયાચોળીનો લાલ રંગ આજે પણ યાદ છે
શું અસર હતી એની મારા પર એ તો હું કેમનું જણાવું ?
પરંતુ......!
આજ સુધી એને પામવાની મહેનત આજે પણ યાદ છે
 #નવરાત્રી #પ્રેમ #લાગણી #યાદ #ખાસ #સમય #વાત #દિલ

RjSunitkumar

#નવરાત્રી

read more
મારે મન નવરાત્રી એટલે આપડા મન માં
રહેલી દરેક તાણ ,ગુસ્સા ને ત્યજી દઈને
જીવનને હરેક પળ બસ મોજ થી માણવું
અને દરેક પળ નો આનંદ લેવો અને બસ 
માં
જગદંબા ની સેવા માં હંમેશા તત્પર રહેવું
ઇજ તો નવરાત્રી....

©RjSunitkumar #નવરાત્રી

JAGRUTI TANNA

#નવરાત્રી

read more
આવ્યો પાવન
પર્વ નવરાત્રીનો 
સૌના આંગણે 

મા જગદંબા 
પધારશે સર્વત્ર
પ્રકાશ રૂપે 

સ્થાપના થશે 
ગવાશે ને રમાશે 
ગરબા ગીતો

મા જગદંબા 
થશે પ્રસન્ન સૌના 
ભક્તિભાવથી 

વરસાવશે 
પોતાની કૃપા બધે 
કરશે ન્યાલ

નવરાત્રીનો 
રૂડો પર્વ પસાર 
પળભરમાં 

વિજ્યા દસમે 
કરશે માડી અંત
સૌ વિકારોનો 
🖊જાગૃતિતન્ના "જાનકી" #નવરાત્રી

Damyanti Ashani✍️

महागौरीति च अष्टमम् 💗 #નવરાત્રી #મા

read more
 महागौरीति च अष्टमम् 💗
#નવરાત્રી #મા

Damyanti Ashani✍️

षष्ठम कात्यायनीति च....💗 #જગદંબા #નવરાત્રી #દીકરી

read more
 षष्ठम कात्यायनीति च....💗
#જગદંબા #નવરાત્રી #દીકરી

Damyanti Ashani✍️

#મા #નવરાત્રી

read more
 #મા #નવરાત્રી

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile