Nojoto: Largest Storytelling Platform

Best બાળક Shayari, Status, Quotes, Stories

Find the Best બાળક Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about બાળકો અને મોબાઇલ, બાળક પર કવિતા, બાળકોના સુંદર નામ, બાળક કેવી રીતે જન્મે, બાળકોના નામ,

  • 4 Followers
  • 4 Stories
    PopularLatestVideo

દિલની દલીલો

#pyaarimaa #બાળકો #માતાપિતા #જવાબદારી #parenthood #gujarati #Quotes #MyThoughts #thought_of_the_day #dailyquotes #વિચારો

read more
mute video

Vibrant Writer

નવી નવેલી #માતા ને પ્રીત લીલા ડાબર ના પ્રણામ, મારી શુભેચ્છા કે તમે અને #બાળક ; તંદુરસ્ત અને તાકતવર રહો. થોડા સમય માટે તમે ઈશ્વરનો હાથ બની રહ્યા છો.. તમે એક આત્માને નવું શરીર આપી રહ્યા છો.. તમે એક ઉત્તમ કલાકાર બની રહ્યા છો, અને પોતાની જીવંત રચનાને ૯ મહિને આ પૃથ્વી પર જન્મ આપી રહ્યા છો.. ખુશ થાવ ઈશ્વરને તમારી જરૂર છે.. તમે મા બની રહ્યા છો. બાળકના જન્મ સમયે યાદ રાખજો કે એકલું બાળક નથી જન્મતું પૃથ્વી પર,સાથે સાથે નવી માતા પણ જન્મ લે છે.બાળકને હૈયે ચાંપી માતા જે રુદન કરે છે,એ ખુશી ભર્યા રુદનને આખી દ #Nojotogujarati #vibrant_writer #pritliladabar #EKLAVYA #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
ममता         





        નવી નવેલી માતાને,
        પ્રીત લીલા ડાબર ના પ્રણામ, 🙏🙏
        મારી શુભેચ્છા કે તમે અને બાળક; તંદુરસ્ત અને તાકતવર રહો. 
થોડા સમય માટે તમે ઈશ્વરનો હાથ બની રહ્યા છો..તમે એક આત્માને 
નવું શરીર આપી રહ્યા છો. તમે એક ઉત્તમ કલાકાર બની રહ્યા છો, અને 
પોતાની જીવંત  રચનાને ૯ મહિને આ પૃથ્વી પર જન્મ આપી રહ્યા છો..
ખુશ થાવ ઈશ્વરને તમારી જરૂર છે.. તમે મા બની રહ્યા છો. 
બાળકના જન્મ સમયે યાદ રાખજો કે..

એકલું બાળક જ નથી જન્મતું પૃથ્વી પર, 
સાથે સાથે નવી માતા પણ જન્મ લે છે.
બાળકને હૈયે ચાંપી માતા જે રુદન કરે છે,
એ ખુશી ભર્યા રુદનને આખી દુનિયા ઝંખે છે. 
                      - ©vibrant writer  🙏🙏 નવી નવેલી #માતા ને પ્રીત લીલા ડાબર ના પ્રણામ,
મારી શુભેચ્છા કે તમે અને #બાળક ; તંદુરસ્ત અને તાકતવર રહો. 
થોડા સમય માટે તમે ઈશ્વરનો હાથ બની રહ્યા છો.. તમે એક આત્માને નવું શરીર આપી રહ્યા છો.. તમે એક ઉત્તમ કલાકાર બની રહ્યા છો, અને પોતાની જીવંત રચનાને ૯ મહિને આ પૃથ્વી પર જન્મ આપી રહ્યા છો.. ખુશ થાવ ઈશ્વરને તમારી જરૂર છે.. તમે મા બની રહ્યા છો. બાળકના જન્મ સમયે યાદ રાખજો કે એકલું બાળક નથી જન્મતું પૃથ્વી પર,સાથે સાથે નવી માતા પણ જન્મ લે છે.બાળકને હૈયે ચાંપી માતા જે રુદન કરે છે,એ ખુશી ભર્યા રુદનને આખી દ

Tirth Soni "Bandgi"

"રેખાઓ" - બંદગી #શાયર #શાયરી #ડાયરી #કવિ #કાવ્ય #કલમ #બાળક #પ્રેમ #alfazebandgi #કવિતા

read more
કોઈ ક્ષિતિજે રોજ કરતું રંગબેરંગી રેખાઓ
ને અવની ની આંખો ઢળે હળવે હળવે ને રૈન પડે
કોઈ ખીલતા ચેહરા ના સ્મિત ની શ્વેત રેખાઓ
નેપથ્ય આડે સંતાતા ચોકલેટ જોઈ હસી પડે
કોઈ પાંપળ પલકાર ને ચિતરતું કાળી રેખાઓ
ને એ મુખ સ્મિત નિહાળવા ક્ષણો ખૂટે
વહાલ ના વેહતાં મોજાં ને તટ ની રેખાઓ
વર્ષો થી વર્ણવતાં, પણ હજુ શબ્દો તૂટે
- બંદગી "રેખાઓ"

- બંદગી
#શાયર #શાયરી #ડાયરી #કવિ #કાવ્ય #કલમ #બાળક #પ્રેમ #alfazebandgi

nehal kothadiya

#વ્હાલ #પ્રેમ #માઁ #બાળક #મમતા #વાત્સલ્ય #ગુજરાતી #શાયરી #કવિતા

read more
તારા પગલાં એ મને રંગીન કરી
ઉભરાતા વ્હાલ માં હું સરી પડી

તું ઢીંગલી છે મારી હીંચકે ઝૂલતી
લડાવું લાડ એટલા ઓછા ગણી #વ્હાલ #પ્રેમ #માઁ #બાળક #મમતા #વાત્સલ્ય #ગુજરાતી #શાયરી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile