Nojoto: Largest Storytelling Platform

Best gujratiquote Shayari, Status, Quotes, Stories

Find the Best gujratiquote Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove shayari in gujrati for girlfriend, love shayari in gujrati, gujrati quotes on love, love quotes in gujrati, love shayari image gujrati,

  • 10 Followers
  • 10 Stories

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujju #gujratiquote #yqmotabhai #yqgujarati

read more
પાનખરની ઋતુ આવીને ઝાડ ખાલી થતું ગયું,
દિવસો વીતવા સાથે અંદરથી ખાલી થવાતું ગયું,
તારી સાથે હોવા છતાં તારી સાથે નથી હું એ સમજાતું ગયું,
જગ્યા મારી નથી ક્યાંય છતાંય જવાબદારીના બોજા નીચે જીવાતું ગયું.... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujju #gujratiquote #yqmotabhai #yqgujarati

Parth kapadiya

સાંભળને ! મમ્મી જેમ ગમે એમ ગમે તું
પ્રેમના રસ્તા પર દોડે એવી પ્રેમાળ તું
વાત એમ કે બધે જ છે તું ગાંડી !
પરંતું, મારા જીવનમાં નથી તું #gujrati #gujratiquote #gujju #gujjuquotes #dil #prem #gujratilove

Sandip...

#gujratiquote

read more
નિરર્થક હવે જીવ્યા કરું છું

ઇન્તેઝાર છે હવે અંતિમ ધબકાર નો... #gujratiquote

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile