Nojoto: Largest Storytelling Platform

Best દિવાળી Shayari, Status, Quotes, Stories

Find the Best દિવાળી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutદિવાળી 2020, દિવાળી ગેમ, દિવાળી, દિવાળી કાર્ડ, દિવાળીબેન ભીલ,

  • 11 Followers
  • 13 Stories

મસ્તાન

#yqgujarati #yqmotabhai #Diwali #દિવાળી

read more
Yq દોસ્તારો ને દિવાળી ની શુભકામનાઓ..... Happy Diwali......  #yqgujarati #yqmotabhai #diwali #દિવાળી

Ruchit Valand

#દિવાળી #RuchitValand

read more
#દિવાળી કેટલે સુધી સારી 

દિવાળી માં જરુરી નથી કે દરેક વ્યક્તિ દિવાળી મનાવી શકે છે આ દેશમાં કેટલાક લોકો એવા પણ છે જે દર વર્ષ દિવાળી જેવો પાવન પર્વે ને મનાવી નથી શકતા એવાં લોકો ની જો તમે મદદ કરો તોજ તમારી દિવાળી સારી થઈ કહેવાય, 
      
 🌹હેપ્પી દિપાવલી મિત્રો🌹

©Ruchit Valand #દિવાળી 
#Ruchitvaland

Damyanti Ashani✍️

#દિવાળી#દીપોત્સવ

read more
દિવાળી પર્વની ઉત્તમ ઊજવણી એટલે ....

હૈયાનાં કોડિયામાં આનંદ-ઉલ્લાસનું દિવેલ પૂરીને, 
હેતની દિવેટ પ્રગટાવી ઉજાસ પાથરવો .
નકારાત્મકતાનું બાષ્પીભવન એજ પ્રકાશ પર્વની ઊજવણી !! #દિવાળી#દીપોત્સવ

Damyanti Ashani✍️

#દિવાળી#મિજબાની#દીવો#અજવાળું

read more
દીવાની આંખે અજવાળું જન્મે એટલે હું સમજું એવું કે નક્કી આવી દિવાળી!
તારી સાથે સાથિયો પૂરું ઘરની ઓસરીએ બસ એજ આપણી મિજબાની. #દિવાળી#મિજબાની#દીવો#અજવાળું

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile