Nojoto: Largest Storytelling Platform

Best lifelongfriendship Shayari, Status, Quotes, Stories

Find the Best lifelongfriendship Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 11 Followers
  • 11 Stories

hemlata mandle

hansmeet kour

When the nights are lonely I'll be your partner.
When the nights are colder I'll be your sweater.
When the nights are darker I'll be your firefly.
When the nights are congested, I'll be your sky.
When the nights are exhausting, I'll be your cup of coffee.
When the nights are shallow, I'll be your depth of sea.
When nights are gloomy I'll be your patronus.
No matter how much you lose, I'll always be your bonus.

I'll be there no matter what.
🦉 I will be there, no matter what.
#lifelongfriendship 
#friendsforever 
#loversforlife 
#yourquote
#hans11
#friendswithoutbenefits 
#selflesslove

Grishma Doshi

હું ને મારી કવિતા‌

કવિતા ક્યારેક મારા અંતરનો અજવાસ,
ક્યારેક મારી કલમની શાહીથી કરેલો ઉજાસ.

કવિતા ક્યારેક મારા મનનું દર્પણ,
તો ક્યારેક મનદર્પણમાં મને શોધતી હું.

કવિતા ક્યારેક મારા શબ્દોની ગોઠવણી,
તો ક્યારેક લાગણીઓની ગૂંથણી.

કઈ કેટલીયે વાતો મેં કવિતાને કહી,
કઈ કેટલીયે વાતો કવિતાએ મને સમજાવી.

કેવો અનોખો આ સંબંધ,
મને જડ્યો મારા જ શબ્દોમાં.

કદાચ ક્યારેય ખોવાઈ જાઉં તો,
એકવાર જરૂર શોધજો મને મારી કવિતાઓમાં. 🧡🧡
#મારીકવિતા #mypoemsandme #lifelongfriendship #yqmotabhai #yqbaba #grishmapoems #napowrimo #napowrimo2020bygrishma

Zayesa

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile