Nojoto: Largest Storytelling Platform

Best backtolife Shayari, Status, Quotes, Stories

Find the Best backtolife Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouti love you to the moon and back quotes for her, i love you to the moon and back quotes for him, quotes like i love you to the moon and back, quotes on i love you to the moon and back, quotes like love you to the moon and back,

  • 9 Followers
  • 7 Stories

Grishma Doshi

મારી દુનિયા

ધારેલું કે દુનિયા હવે કદાચ જુદી ને અજાણી લાગશે,
પણ આંખોને તો એ એવી ને એવી લાગી,
બસ હંમેશા જે અદ્રશ્ય લાગતા એ મુખવટાની એને નવાઈ લાગી.

શ્વાસને તો હવા હંમેશા જેવી લાગી,
બસ કોઈક અજાણ્યાના હવામાં હોવાની થોડી ભીતિ લાગી.

મનને તો દુનિયા બસ પોતાની લાગી,
કારણ રસ્તાના વૃક્ષો કે વળાંકો, કે પછી ટેબલ પરની કલમ કે કીબોર્ડ,
ગઈકાલ પછી આજે જોઈ હોય, દરેક વસ્તુ એટલી જુદી લાગી.

ભલે મગજને રહેશે હજી થોડા પ્રશ્નો, પણ હૃદયને કોઇ આશંકા ન લાગી,
મારી પોતાની દુનિયા થોડી જુદી પણ અજાણી ના લાગી. 👩‍💻👩‍💻
#mylife #backtolife #unlock #gettingback #yqbaba #gujaratikavita #yqmotabhai #grishmapoems

Bhushan Rao...✍️

#backtolife Writer Sanju Singh Raj choudhary "कुलरिया" Sandip rohilla Amita Tiwari deepti Sudha Tripathi dhyan mira sarika rahil internet jockey asmita singh सत्य aditi agrawal swechha s kajalife

read more
मैं, क़तरा-क़तरा, क़त्ल कर रहा हूं, एहसासों का,
हर्फ़-हर्फ़, मिटा देना है, तेरे नाम-ओ-निशां का...

मैं ज़ाया हो जाता था, जब, ख़यालों में तेरे होता था,
अच्छी भली थी ज़िन्दगी, कहाँ, लगा ये रोग इश्क़ का...

तेरी आहट से गुलज़ार, दूरी से बेहाल, मेरा किस्सा था,
फ़क़त, इश्क़ ही नही ज़िन्दगी, शुक्रिया, मुझे बताने का...

मैं हूं, रात है, और तंहाई, साज़िशें, ज़ोरों से जारी है,
अब तो, कर के रहना है, इंतेज़ाम, जानां, तेरे दर्द का...

©Bhushan Rao...✍️ #Backtolife
#NojotoWriter 
Sanju Singh Raj choudhary "कुलरिया" Sandip rohilla Amita Tiwari  deepti Sudha Tripathi dhyan mira sarika rahil internet jockey asmita singh सत्य aditi agrawal swechha s kajalife

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile