Nojoto: Largest Storytelling Platform

Best jinuthesayar Shayari, Status, Quotes, Stories

Find the Best jinuthesayar Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about i love you jinu, jine mera dil luteya song, jinx meaning in hindi, kehnde ne pyar jinu, maye main jinu pyar kardi,

  • 1 Followers
  • 7 Stories

jinal dungrani"jinu"

શાયરી Jayestika Patel mayur Sandip Movadiya (Kavi) RJ Nayan Amreliya jigar #jinuthesayar

read more
અધુરી એક મુલાકાત થઈ ગઈ,
બે મૌન વચ્ચે એક વાત અધુરી રહી ગઈ,
તમારા ગયા પછી મારી ગઝલ સુની થઈ ગઈ,
લોકો કહે છે કે આ જિંદગી આબાદ થઈ ગઈ...
એક અધુરી મુલાકાત
jinu the sayar શાયરી Jayestika Patel mayur  Sandip Movadiya (Kavi) RJ Nayan Amreliya jigar  #jinuthesayar

jinal dungrani"jinu"

ઈમાનદારી RJ Nayan Amreliya Sandip Movadiya (Kavi) mayur #jinuthesayar#nojotoapp #વિચાર

read more
પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખજો સાહેબ કારણ કે મન ગમતું બધું મળી જાય તો
જિંદગી જીવવાની શું મજા????
jinal dungrani "jinu" ઈમાનદારી RJ Nayan Amreliya Sandip Movadiya (Kavi) mayur  #jinuthesayar#nojotoapp

jinal dungrani"jinu"

ના પુછો કે કોણ છું હું??? pratik Harsh Mangukiya Chhaya Solanki Sidhu Prajapati K V Dalwadi Sandip Movadiya (Kavi) #jinuthesayar #કવિતા

read more

jinal dungrani"jinu"

jo baka... @mari_udan_gagan_sudhi Sandip Movadiya (Kavi) #jinuthesayar#kaviniduniya#witer#poetess #કવિતા

read more
જો બકા અમથું અમથું છલકે વહાલ... 

અમથું અમથું છલકે વહાલ, 
મીરા ને રાણા ના મહેલ, 
દ્વારકા વાળો મારો પ્રાણ, 
અયોધ્યા વાળો મારો રામ, 
રાજપરા વાળી મારી માત,
સોમનાથ વાળો મારો તાત, 
વૃંદાવન વાળો મારો શ્યામ, 
ગોપીઓ નો રંગીલો કાન... 
              
                             - jinal dungrani " jinu" jo baka... @mari_udan_gagan_sudhi
 Sandip Movadiya (Kavi) #jinuthesayar#kaviniduniya#witer#poetess

jinal dungrani"jinu"

ઈમારત Darshan Kalathiya Sanjeev Kumar Harsh Mangukiya Chhaya Solanki monika doshi Sandip Movadiya (Kavi) #jinuthesayar #વિચાર

read more
hare krishna

મજબૂત પાયા પર ચણેલી ઈમારત જેમ
વર્ષોના વર્ષ ટકી રહે છે તેમજ મિત્રો 
જો સંબંધો નો પાયો પહેલોથી જ મજબૂત 
હશે તો એ સંબંધ રૂપી ઈમારત ને 
કોઈ નહીં તોડી શકે......
jinal dungrani ઈમારત Darshan Kalathiya Sanjeev Kumar Harsh Mangukiya Chhaya Solanki monika doshi Sandip Movadiya (Kavi) #jinuthesayar

jinal dungrani"jinu"

માણસ ને જરા ખોતરો.... mayur patel Sandip Movadiya (Kavi) #jinaldungrani#jinuthesayar#humanbeing #કવિતા

read more

jinal dungrani"jinu"

friends for ever Sandip Movadiya (Kavi) #jinuthesayar #onewriter #friendsforever#mybestii #શાયરી

read more
આ સુની રાહ પર જો મળી જાય તારો સાથ 
તો મને કોઈ સીમા નડતી નથી,
પણ હા એટલું જરૂર કહીશ કે નસીબ બદલાય કે ના બદલાય પણ જો તારો સાથ હશે તો 
આ હથેળી ની રેખા ઓ પણ બદલી નાખીશ...
friends for ever
jinal dungrani "jinu" friends for ever Sandip Movadiya (Kavi) #jinuthesayar #onewriter #friendsforever#mybestii


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile