Nojoto: Largest Storytelling Platform

Best આદર Shayari, Status, Quotes, Stories

Find the Best આદર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutઆદર્શ ગામ નિબંધ, આદર્શ વિદ્યાર્થી, આદર્શ નિવાસી શાળા, આદર્શ શિક્ષક, આદર્શ વિદ્યાર્થી નો નિબંધ,

  • 4 Followers
  • 4 Stories

મસ્તાન

#ગુજરાતી #મસ્તાન #yqgujarati #yqmotabhai #પ્રેમ #આદર

read more
તમારા પ્રિયપાત્ર પ્રત્યે માત્ર પ્રેમ હોય એ પૂરતુ નથી સાથે જ આદરભાવ હોય તે જરૂરી છે....  #ગુજરાતી #મસ્તાન #yqgujarati #yqmotabhai #પ્રેમ #આદર

Nidhi''नन्ही क़लम''

#આદર #nanhikalam

read more
કાળા એ કુંડાળામાં મારી જાત મને દેખાઈ છે.

         મોતી છે આંખે તોય મેં એને રોવડાઈ છે.

 ખંજન નથી ગાલે, તોય મેં આંગળી ખૂંપાઈ છે.

 એના હોઠ ખેંચી હાથે, એને પાછળ દોડાઈ છે.

આંખો જુએ એ રસ્તાને,જ્યાં છબી બદલાઈ છે.

કાલે હતી મારી, ત્યાં એની આંગળી વીંટળાઈ છે.

 કરચલી છે મોઢે, તોય ખુમારી વર્તાઈ છે.Nidhi

   આદર છે એ સ્ત્રીનો જે આ વાંચી હરખાઈ છે. #આદર #nanhikalam

kaushik

#આદર

read more
" આદર"		
આદર કરો મેડીકલ સેવાઓ નો,		
જેઓ નિરંતર સેવા કરે છે,		
દેશપ્રેમ અને માનવતા કાજે,		
ઉંઘ પણ હરામ કરે છે,		
આદર કરો એ સૈનિકો નો,		
જેઓ દેશ ની સુરક્ષા કરે છે,		
પોતાના જાન નું જોખમ ખેડીને,		
આપણી સુરક્ષા કરે છે,		
@ કૌશિક દવે #આદર

Damyanti Ashani✍️

#આદર #પ્રેરણા #અનુભવ #સ્વાનુભવ

read more
અન્યની પ્રતિભા આપણને પ્રેરણા આપે નહીં કે અનુભવ....
અનુભવ તો આપણે જાતે જ અનુભવવો પડે,સ્વાનુભવ ની જ તો મજા છે...! જેને સાથે રાખીને આવડતને મઠારતાં મઠારતાં પોતાની એક આગવી ઓળખ ઊભી થઈ શકે.
એટલે કે ....
એ આનંદ અન્યની પ્રતિભાના પ્રભાવનો નહીં પણ પોતાની આવડતનો જ લેવાય.પછી એ આવડત ભલેને થોડી હોય કે ઝાઝી! જેવી છે એવી આપણી પોતાની છે ને!? એને જ કહેવાય પોતાની જાતનો આદર કર્યો એમ...!!
~Damyanti Ashani #આદર #પ્રેરણા #અનુભવ #સ્વાનુભવ

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile