Nojoto: Largest Storytelling Platform

Best sanj Shayari, Status, Quotes, Stories

Find the Best sanj Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutsanj ni shayri 0, tu suraj mai sanj piya ji 260, sanjveli sanj rangi marathi song lyrics, sanjay mishra, sanjveli sanj rangi song download,

  • 6 Followers
  • 8 Stories

GRHC~TECH~TRICKS

Grishma Doshi

સાંજ દરેક મજાની છે,
પણ જેટલી મારા નામે કરું છું
લાગે એ બધી ખજાના સી છે,
વૈભવ એ ધીમા પડવાનો
મજા સાથે ચાની દરેક ચૂસકીની છે,
આકાશમાં દેખાતા એ રંગો સાથે
કોશિશ એક ખુદના રંગોને જોવાની છે,
શબ્દોનો એક ગમતો સંગાથ છે
જાણે ભીતર ઉઠતા દરેક વંટોળને
એની સાથે થવું શાંત છે,
સવાર અને રાત વચ્ચે બસ સાંજનું હોવું
મારા માટે આ વાત એક મજાની છે. 🧡📙📙🧡
#sanj #teatime #coloursofeveningsky #reading #serenity #peace #metime #grishmapoems

Grishma Doshi

દુનિયા આખી સવાર સમી
એને મળવા મારે ઉઠવું પડે,
ને હું તો સાંજ
એને મળવા મારે ધીમેથી
પાસે જઈ બેસવું રહે,
બસ સવારથી સાંજ
આમ જ તો જિંદગી વહે. ❤️❤️
#life #sanj #beingwithmyself #worldaroundme #musing #gujaratipoems #poemfrommetome #grishmapoems

sagar bhatia

Dil jisse pukarta hai voh awas ho tumm.. 
dhadkan jiske liye dadhkti hai voh ehsaas ho tum, mere is uljhe hue mann ki , ek sulji hui ghant ho tum.... 
jiska intezaar poore din hota hai voh haseen shaam ho tum....

©sagar bhatia #sanj

#SuperBloodMoon

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile