Nojoto: Largest Storytelling Platform

Best poemfrommetome Shayari, Status, Quotes, Stories

Find the Best poemfrommetome Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about the way i love you poem, example of poem about love, gujarati poem on love, edgar allan poe love poems, love poem good morning,

  • 1 Followers
  • 49 Stories

Grishma Doshi

હવાની એ લહેરખીઓ જે મને
મારી પાસે લઈ આવે છે
એ મને ગમે છે
મારા શ્વાસમાં તાજગી ભરે છે
એ મને ગમે છે
આ શિયાળાની શરૂઆત
મને ગમે છે
જાણે મારામાં ઉઘડતી
હું મને ગમે છે. 🧡📙📙🧡
#winter #windgusts #freshness #breathing #seasons #happyme #poemfrommetome #grishmapoems

Grishma Doshi

આ સતત વ્યસ્તતા,‌ અસ્તવ્યસ્તતા વચ્ચે
આ નિરાંત મને‌ આમ મળી જશે
ક્યાં ખબર હતી,
હું રાહ જોઉં એની દિવસના અંતે
ને એ આમ આવી ભરબપોરે ભેટી પડશે
ક્યાં ખબર હતી,
ઉચાટ પડદા પાછળ જઈ એને તાકે
આદત નથી એની હાજરીની
એને ક્યાં ખબર હતી,
મૂકી એને ફરી હું જતી રહીશ
બસ આ થોડીક ક્ષણો છે
એ એને ખબર હતી,
એટલે ધીરેથી આવી કાન પાસે કહે
બીજીવાર તારો વારો પછી ના કહેતી
કે મને ખબર ન હતી. 🧡🧡
#peace #chaos #hustlebustle #busyness #pause #slowdown #poemfrommetome #grishmapoems

Grishma Doshi

તારું ગમતું કર
પણ એને ગમે તેમ ન કર,
તને ગમે એમ કર
કે ગમતું રહે એમ કર. ❤️❤️
#gamtanogulal #mangamtu #thingsilike #livebeautifully #dowhatyoulove #selfreminders #poemfrommetome #grishmapoems

Grishma Doshi

રસ્તો મળે તો આગળ વધીશું
ને નહીં મળે
તો એક નવે રસ્તે ખુદને ઘડીશું. 🧡🧡
#findingaway #path #makingachoice #movingahead #growingformyself #thingsthatmakesyou #poemfrommetome #grishmadecides

Grishma Doshi

Somedays are good
somedays are bad,
but some are better
and beautiful, ones
on which I say
"and the day ends on
a better note",
days which are
neither fairytales
nor bad dreams,
but the life that
at times I start to hate
but end up loving anyway. 🖤📓📓🖤
#days #life #betterandbeautiful #thingsgetbetter #endmatters #change #poemfrommetome #grishmapoems

Grishma Doshi

सुनने की अहमियत
अब समझ आ रही है,
पर दुनिया से पहले
खुद को सुनने की अहमियत
समझनी ज्यादा ज़रूरी है। 🧡📙📙🧡
#listen #listenwithcare #listentoyourself #listentounderstand #selfereminders #gujaratipoems #poemfrommetome #grishmapoems

Grishma Doshi

I learned over time 
I love being immersed in things I love,
though I wonder why I am always
being overwhelmed with things I love,
but I am surprised to see myself 
being affected by external factors,
those who I really don't know
those who will never really know me
how they can become any factor,
anyway, I am happy now
that I know me this much,
that I can sit with myself
to walk back to things I love. 🧡📙📙🧡
#thingsilove #thingsido #immersed #beingwithmyself #beingme #selfreminders #poemfrommetome #grishmapoems

Grishma Doshi

At times you might think
you don't have any love left,
but if you can find
an ounce of kindness,
then I would say don't worry
you have got a seed to sow
to grow the tree
with flowers of love. 🧡📙📙🧡
#love #hope #kindness #emotions #loveyourself #beinghuman #poemfrommetome #grishmapoems

Grishma Doshi

વિચાર એક કરી લે
બરાબર વિચારી લે,
કહી દે ખુદને
બરાબર સાંભળી લે,
પછી કર તારી રીતે
રીતો તારી શોધી લે,
ભલે બધું નહીં થાય
પણ ઘણું થઈ રહેશે. 🧡📙📙🧡
#makingachoice #takingastep #findingways #doing #learning #makingachange #poemfrommetome #grishmapoems

Grishma Doshi

સંભાળીને રાખવું અઘરું છે
છતાંય તું ખુદને સંભાળે છે,
ક્યારેક પડે છે ક્યારેક આખડે છે
ક્યારેક કોશિશ કરવા છતાં હારે છે,
ને છતાંય ફરી ફરી ખુદને સાચવે છે
એ ઘણું છે, ને એટલે જ
એ સંભાળીને રાખવું અઘરું છે. 🧡📙📙🧡
#carefulness #selflove #fallandrise #selfcare #beingstrong #beinghuman #poemfrommetome #grishmapoems
loader
Home
Explore
Events
Notification
Profile