Nojoto: Largest Storytelling Platform

Best પ્રકાશ Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રકાશ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પ્રકાશ એટલે શું, પ્રકાશ પટેલ, પ્રકાશ પરમાર, પ્રકાશ ઠાકોર, પ્રકાશ માળી ભજન,

  • 5 Followers
  • 5 Stories
    PopularLatestVideo

KRUNAL JADAV

સુપ્રભાત, પ્રિય લેખકો!! આ પોસ્ટમાં કોલેબ કરો અને અમને કહો કે કોણ તમારા રસ્તામાં પ્રકાશ જેવું કાર્ય કરે છે? તમારા માટે કોણ પ્રકાશ છે? તમને રવિવાર ની ખૂબ શુભેચ્છાઓ. 👉કેવો લાગ્યો મારો નવો અવતાર તમને dp માં? #પ્રકાશ #mylight વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #YourQuoteAndMine #gujaratiquotes #yqgujarati #CollabChallenge

read more
હુ છું ટુકડો,
તુ જ છે આખો;
તારા પ્રોત્સાહન વગર,
પડી જતો ઝાંખો;
ઉડવું હતુ મારે,
તેં જ આપી પાંખો.  સુપ્રભાત, પ્રિય લેખકો!!
આ પોસ્ટમાં કોલેબ કરો અને અમને કહો કે કોણ તમારા રસ્તામાં પ્રકાશ જેવું કાર્ય કરે છે? તમારા માટે કોણ પ્રકાશ છે?
તમને રવિવાર ની ખૂબ શુભેચ્છાઓ.

👉કેવો લાગ્યો મારો નવો અવતાર તમને dp માં?

#પ્રકાશ #mylight વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

Darsh

સુપ્રભાત, પ્રિય લેખકો!! આ પોસ્ટમાં કોલેબ કરો અને અમને કહો કે કોણ તમારા રસ્તામાં પ્રકાશ જેવું કાર્ય કરે છે? તમારા માટે કોણ પ્રકાશ છે? તમને રવિવાર ની ખૂબ શુભેચ્છાઓ. 👉કેવો લાગ્યો મારો નવો અવતાર તમને dp માં? #પ્રકાશ #mylight #ગુજરાતી #yqmotabhai #Collab #yqgujarati #CollabChallenge #yourquoteandmine_collab

read more
શુભ
આ Collab challenge વાંચીને સૌથી પહેલું જે નામ મનમાં આવ્યુ એ તારું નામ, મારા જ અસ્તિત્વનું extension છો તું અને કદાચ એટલે જ જ્યારે પણ કોઈ પૃતિકુળ પરિસ્થિતિમાં મારે મારી limits stretch કરવાની જરુરિયાત ઉભી થઈ છે, ત્યારે તારું મને ગળે વળગીને માત્ર એટલું કહેવું " માં, હું છું ને આપણે બંને બધુ સંભાળી લઇશું" ...મને ખરેખર દૃઢ આત્મવિશ્વાસ આપે છે કોઈપણ કપરી પરિસ્થિતિનો સામનો કરી લેવાનો...અને હેમખેમ એમાંથી પાર આવવાનો....શુભ ...... કદાચ જીવવા માટેનું કારણ પણ તું જ છો મારા દીકરા શુભ.... સુપ્રભાત, પ્રિય લેખકો!!
આ પોસ્ટમાં કોલેબ કરો અને અમને કહો કે કોણ તમારા રસ્તામાં પ્રકાશ જેવું કાર્ય કરે છે? તમારા માટે કોણ પ્રકાશ છે?
તમને રવિવાર ની ખૂબ શુભેચ્છાઓ.

👉કેવો લાગ્યો મારો નવો અવતાર તમને dp માં?

#પ્રકાશ #mylight
 #ગુજરાતી #yqmotabhai

Damyanti Ashani✍️

#ગઝલ #પ્રકાશ #nojotophoto #કવિતા

read more
 #ગઝલ #પ્રકાશ

Hiren. B. Brahmbhatt

#twilight #પ્રકાશ #વિચાર

read more
ઘટી ગયું છે તેનું તેજ અંધકાર પૂણઁ વાતાવરણ માં,
કયારે મળશે તેનો અર્થપૂણઁ અદભૂત ઉજાસ,
શું તે પણ રાહ જુએ છે કોઈ મોટા ચમત્કાર ની! #twilight #પ્રકાશ

Taru Mistry

#good_mornig #પ્રકાશ #સુર્ય #હેમ #શાયરી #thought

read more
પ્રકાશવું હોય તારે સૂરજની જેમ આભમાં,
તો રોજ જાત બાળીને હેમ થવું પડે...!

તરૂ મિસ્ત્રી... #good_mornig #પ્રકાશ #સુર્ય #હેમ #શાયરી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile