Nojoto: Largest Storytelling Platform

Best gujarai Shayari, Status, Quotes, Stories

Find the Best gujarai Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

purvika

mute video

kaushik Parmar 'ustad'

ઘરમાંથી બહાર જાવું દુષ્કર રહ્યું છે કાયમ,
સામે  મકાન   મારું  સધ્ધર  રહ્યું  છે કાયમ.

દુનિયાને  શું  બતાવું  એ  મૂંઝવણ  છે માટે,
અંદર  ઘણું  હતું  એ  અંદર  રહ્યું છે કાયમ.

એનું   પધારવું   તો   બેશક    અલાયદું  છે,
એનું  જવું  વધારે    સુંદર   રહ્યું  છે  કાયમ.

લાખો  વિકલ્પ  એની  સામે  છે યુદ્ધ કરવા,
અંતિમ  ઉપાય  રૂપે  જીગર  રહ્યું છે કાયમ.

મથતા રહ્યા જીવનભર જેની નિકટ જવાને,
બસ એમનાથી આછું અંતર રહ્યું છે કાયમ.

-કૌશિક પરમાર 'ઉસ્તાદ' #gazal #gujarai #kavita #mahefil #kavy #gujarat


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile