Find the Best સ્વીકાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સà«àªµà«€àª•àª¾àª°àª¨àª¾àª° અને, સà«àªµà«€àª•àª¾àª°àª¨àª¾àª° અને ઇમાન, સà«àªµà«€àª•àª¾àª°à«€ જે, સà«àªµà«€àª•àª¾àª° કરી, સà«àªµà«€àª•àª¾àª° કરà«àª¯à«‹,
Umang Parmar
"સ્વીકાર" સંપૂર્ણ હોય તો જ યોગ્ય, આંશિક સ્વીકાર કરતા "અસ્વીકાર" યોગ્ય. #સ્વીકાર #અસ્વીકાર #yqmotabhai #ગુજરાતી
Darsh
"જો" અને "તો" સંભાવના અને વ્યવહાર માં હોય છે પુર્ણ પલ્લવિત લાગણી માં માત્ર સ્વીકાર જ હોય છે... #yqmotabhai #feelings #સંભાવના #સ્વીકાર #love
kaushik
સ્વીકાર કરો સ્વીકાર કરો કરશો શું સ્વીકાર! ભૂલો થાય તો ઢોળી ના દો કરી લો એનો સ્વીકાર આંગણે આવેલાને માન આપવું કરવું ના અભિમાન ઈશ્વર સ્મરણ કરીને કરી લો પોતાના પાપોનો સ્વીકાર સ્વીકાર સ્વીકારમાં ફરક છે સ્વીકારો પોતાની જ ભૂલો બીજાની ભૂલો સ્વીકારીને ના કરો કોઈ ખોટું એવું કામ. - કૌશિક દવે સુપ્રભાત!! આજે #સ્વીકાર શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
JAGRUTI TANNA
નિષ્ફળતા કરતા નિષ્ફળતાનો સ્વીકાર વધારે અસહ્ય હોય છે. જ્યારે એને સહજતાથી સ્વીકારી શકો ત્યારે તમે નિષ્ફળ થયા છતા સફળ છો. 🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #સ્વીકાર
vasim Gaha
શું કામનું...? જે હોઠો પરથી સહેજ લપસી પડયુંતું ક્યારનું, થોડુંક કઠિન છે આ જગમાં એને સ્વીકારવું. આવી ઉભુ આજ સામે જેને નોતર્યુંતું ક્યારનું, ને હવે વિચારીએ છીએ કે, આને કેમ ભગાડવું? આમ જોઈએ તો બધું એનાથી જ રળિયામણું, અદ્રશ્ય ભલે પણ ખરા કામે તો એ જ છે કામનુ. તપાસ કરી જુવો પહેલાં પોતાની જાતની અંદર, ભર્યું હશે હજુ અંદર ઘણું જે નથી કોઈના કામનું. તાણીયે જો બધું સમજ્યા પછી એકબીજાના પગ, તો મેળવેલ આ જ્ઞાન આપણા સૌના શું કામનું? By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #શું_કામનું #સ્વીકાર #જીવન #આપણે #કામનું
JAGRUTI TANNA
કાયમ ક્યાં સ્વીકાર માટે સમજણ જોઈએ ક્યારેક સમજવા છતાં ક્યાં સ્વીકાર કરી શકીએ છીએ. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #સ્વીકાર
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto