Find the Best darahanasoni Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Darshana
Darshana
ના બોલતા માણસને ફરિયાદો નથી હોતી લાઈફથી એવું નથી હોતું, એની આસપાસના માણસો,સંજોગો એને પણ તકલીફ આપતાં હોય, પણ એ તમને કહેતું ના હોય એનો મતલબ એ સુખી જ છે , તકલીફ વગર જીવે છે ,એવું નથી હોતું. ફરિયાદ દરેકને ઓછેવત્તે રહેવાની જ, લાઈફ છે , સીધી ચાલે તો જિંદગી કેમની કહેવાય! #yqgujarati #yqmotabhai #gujaratiquotes #ગુજરાતી #darahanasoni #હુંઅનેમારીવાતો #દર્શના
#yqgujarati #yqmotabhai #gujaratiquotes #ગુજરાતી #darahanasoni #હુંઅનેમારીવાતો #દર્શના
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited