Nojoto: Largest Storytelling Platform

Best જ્યારે Shayari, Status, Quotes, Stories

Find the Best જ્યારે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 75 Followers
  • 237 Stories

Rathava Sanket

Attitude #જ્યારે

read more
#જ્યારે આપણી કોઈ કિંમત નથી હોતી
ત્યારે, 
એના Contact List માં Save રેહવું 
પણ એનાથી હંમેશા દૂર રહેવું!

©Rathava Sanket Attitude

Vipul Kalani

#જીંદગી ની સ્ક્રિન #જ્યારે 
             લૉ  #બેટરી  દર્શાવે,
અને #પોતાના કહી શકાય એવા #સંબંધો નું 
             #ચાર્જર ના મળેે,,
                     ત્યારે જે #પાવરબેન્ક બની ને 
    તમને #ઉગારી જાય એનું નામ ... 
                 #મિત્ર"
v₹

Riddhi Maheriya

લોકો કહે છે દુ:ખ ખરાબ હોય છે..
જ્યારે આવે ત્યારે રડાવીને જાય છે..

હું કહુ છુ દુ:ખ સારૂ હોય છે..
 જ્યારે આવે છે ત્યારે કંઈક નવું શીખવાડીને જાય છે..

Tushar Kakaniya (T.K.PATEL)

read more
*અભિમાન ત્યારે આવે છે,*
*જ્યારે આપણને લાગે છે*
*કે આપણે કાઈ કર્યું છે,*

*અને સન્માન ત્યારે મળે જ્યારે*
  *દુનિયા ને લાગે કે આપણે*
 *કાઈ  કર્યું છે*..

🌷🥀🌺🙏🏻🌺🥀🌷
🙏🏻મહાદેવ હર🙏🏻
 🌻ખુશ રહો 🌻

Jigi

પ્રેમ તો ત્યારે જ થાય જ્યારે આપણે એક બીજાને જેવા છે એવા જ સ્વીકારી લઇએ એની કમીઓ અને ખુબીઓ સાથે કેમકે જ્યારે આપણે સામે વાળાને આપણી પસંદ પ્રમાણે બદલવા લાગીએ તો એ વ્યકતી તો સાથે હોઈ છે પણ પ્રેમ નથી રહેતો

उस्मान आई सुमरा

*આ ફોટો પાડીને એવોર્ડ મળ્યો છતાં જર્નાલિસ્ટે કરી આત્મહત્યા* જુઓ આ ફોટો. આ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે. જેને અનેક લોકોએ જોયો હશે. આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ" આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડા દિવસ જ ઉઠાવી શક્યો કારણ કે થો #nojotophoto

read more
 *આ ફોટો પાડીને એવોર્ડ મળ્યો છતાં જર્નાલિસ્ટે કરી આત્મહત્યા*

જુઓ આ ફોટો. આ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે. જેને અનેક લોકોએ જોયો હશે.
આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"
આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડા દિવસ જ ઉઠાવી શક્યો કારણ કે થો

विपुल खत्री

read more
દીકરી જ્યારે વિદાય થાય ત્યારે પારકી નથી લાગતી પણ જ્યારે થોડા મહિના પછી પિયર આવી ને 

મો સાફ કરી ને નેપકીન ની જગ્યા એ પોતાનો નાનો રૂમાલ વાપરે છે ત્યારે લગે છે,

રસોડા માં અજાણ્યા ની જેમ તરત કોઈ વસ્તુ અડવાની બંધ કરી દે ત્યારે લાગે છે

બધા ને પીરસી ને જમાડતી જે પહેલાં એ આજે ડાઇનિંગ ટેબલ પર કોઈ પણ ડબો ખોલી ને જોતી નથી ત્યારે લાગે છે,

ભાઈ સાથે રૂમ બાબતે કાયમ ઝગડો કરતી જ્યારે રાત્રે સુવા માટે ક્યાં સુવ તો કોઈ ને નઈ નડું ત્યારે લાગે છે,

સાસરે જતી વખતે બધા પૂછે છે પછી કયારે આવીશ તો કહે છે મારા સાસુ અને એમની ( પતિ ) ની અનુકૂળતા પૂછવી પડે ત્યારે લાગે છે.


*જેમને દીકરી ,બહેન હોય એ પ્રેમ થી રાખજો કેમકે એક વાર જાય છે પછી કયારેય એજ રૂપ પછી આવતી નથી*

Kaushal Parmar

read more
વાત જ્યારે જ્યારે થશે પ્રેમ ના અધૂરા પ્રણય ની,
દુનિયા ને આ કૌશલ નો ચેહરો, પહેલો યાદ આવશે.

Panchal MUNNA HN

ઓય કેમ એવું થતું હશે

read more
Impossible Journey quotes  ઓય જાનું😘
એ એહસાસ કેવો હોય છે ખબર જ નથી પડતી...
જ્યારે તું સાથે હોય છે વાત તો પૂરી થતી જ નથી..
મુલાકાત દરેક અધૂરી લાગે છે મળ્યા પછી ની પણ જ્યારે 
નજીક હોય ત્યારે બધું સંપૂર્ણ લાગે છે..
-it's me hn- ઓય કેમ એવું થતું હશે

Fb.com/GamNuPadar

read more
જ્યારે તમે ખુશ છો
 ત્યારે સંગીત નો આનંદ લો છો પણ જ્યારે તમે દુઃખી છો
ત્યારે ગીત ના શબ્દો ને સમજો છો
loader
Home
Explore
Events
Notification
Profile