Nojoto: Largest Storytelling Platform

Best મિત્ર Shayari, Status, Quotes, Stories

Find the Best મિત્ર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 101 Followers
  • 233 Stories

Parmar Khushi

#meradil #મિત્ર #विचार

read more

Mukeshdan Gadhavi

#મિત્ર હૃદય થી માનવા, ભીતર એક જ ભાવ, જેને સ્વાર્થ મન નય સેજ, હૃદય દુજી ન રાવ. #પ્રેરક

read more

Nathalal Gokalbhai

#મિત્ર અને પરિવાર #શાયરી

read more

Mayur Moradiya

#happyholi Love #India #Surat #મિત્ર #follow #विचार

read more

Quotes of Adi

#FriendshipDay 2020 #दोस्ती #મિત્ર life #जिंदगी #જીવન #हिंदी

read more
जिंदगी के कुछ लम्हें मेने मेरे दोस्त के साथ बिताएं हैं,
अरे !! सच में यार, तब मेने अपने सारे गम भुलाये है। #friendshipday #2020 #दोस्ती #મિત્ર #life #जिंदगी #જીવન #हिंदी

Quotes of Adi

#secondquote #Friend #મિત્ર #દોસ્ત #યાર #friends_r_4_ever

read more
"માન્યું કે છે મુંઝવણો ઘણી જીવન માં, 
પરંતુ મારા પરમ મિત્ર સાથે વીતાવેલી 
ક્ષણ ની યાદ મને હંમેશા ખુશ  રાખે છે." #secondquote  #friend  #મિત્ર #દોસ્ત  #યાર  #friends_r_4_ever

Monika Gadhvana

#મિત્ર #yqbaba #yqdidi #yqmotabhai #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
સંબંધનું નામ અજીબ છે,
એ ફક્ત "મિત્ર" છે
પણ સંબંધીઓથી વધારે નજીક છે. #મિત્ર #yqbaba #yqdidi #yqmotabhai #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

srushti pandya

#yqmotabhai#gujarati#મિત્ર

read more
સમાન છતાં ભિન્ન
વિષમ છતાં અભિન્ન

શબરી અને અહલ્યા
શ્રદ્ધા ને વિશ્વાસ

રાધા અને રુક્મિણી
પ્રેમ ને પ્રતિજ્ઞા

કૃષ્ણ અને કણૅ
સખા ને મિત્ર #yqmotabhai#gujarati#મિત્ર

A P

#મિત્ર #અપૂર્વ #વિચારો

read more
એક વાત માનીશ મારી? હા?,તો કહું છું તને મારો સમજી ને
 જાણ,એ છે તારો?જેને તું કહે છે બધું તારું તારો સમજી ને
પડે જો ખબર વાત ની તો ચેતીજા આ અણસારો સમજી ને
ના રખાય બધા થી અપૂર્વ, મિત્ર સંબંધ દેખાવે સારો સમજી ને

©A P #મિત્ર
#અપૂર્વ

kaushik

#yqgujarati #yqmotabhai #મિત્ર #પત્ર

read more
કેટલી તકલીફ પડી સરનામું શોધી રહ્યો!
મોબાઈલના જમાનામાં પત્ર લખી રહ્યો,
યાદ આવ્યો એ મિત્ર,બાળપણનો મારો સાથી 
મોબાઈલ નંબર ના મળ્યો પત્ર લખી રહ્યો,
લખું શું મિત્ર!બહુ લખી તારા માટે કવિતા
સરનામું મળી ગયું  મિત્રનું,પત્ર લખી રહ્યો..
- કૌશિક દવે


 #yqgujarati #yqmotabhai #મિત્ર #પત્ર
loader
Home
Explore
Events
Notification
Profile