tags

Best gujaratipoem Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best gujaratipoem Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 39 Followers
  • 119 Stories
  • Popular
  • Latest
  • Video

"I love Nojoto because આ 'NOJOTO' નાં મેળામાં સૌ જાત જાતનાં વિચારો લ‍ઈને આવ્યાં, કોઈ શેર-શાયરી-ગઝલ લ‌ઈને આવ્યાં તો કોઈ વાર્તા-કવિતા-હાઈકુ લ‌ઈને આવ્યાં, ભરપૂર વહે છે અહીં જ્ઞાન, ગમ્મત,ને સાહિત્ય ની સરવાણી વિચાર્યું,લખ્યું ,વાંચ્યું, ને બિરદાવ્યું ને ગુજરાતી ને મનથી માણી, જિંદગી નાં સઘળાંય રસ અને રંગ અહીં નિતારાય, ને ક્યારેક વળી પોતાની લાગણીઓ પણ લખાય, 'ગુજરાતી NOJOTO' નાં લેખકો તો રોજ મલકાય, એમની કોમેન્ટ કે લાઈક મળતાં અમને અનહદ આનંદ થાય, ને જો કોઈ ચેલેન્જ જીતી ગયા ને તો બાપુ, ખલ્લાસ , અહીં આવી ને સારા લેખક બની ગયા નો દિવસો સુધી રહે ઉલ્લાસ .... 'NOJOTO' નાં જન્મદિને શુભેચ્છાઓ હૃદય થી અપાય કે એની સફળતા બસ સદીઓમાં મપાય ..!!"

I love Nojoto because આ 'NOJOTO' નાં મેળામાં 
સૌ જાત જાતનાં વિચારો લ‍ઈને આવ્યાં,

કોઈ શેર-શાયરી-ગઝલ લ‌ઈને આવ્યાં તો 
કોઈ વાર્તા-કવિતા-હાઈકુ લ‌ઈને આવ્યાં,

ભરપૂર વહે છે અહીં જ્ઞાન, ગમ્મત,ને સાહિત્ય ની સરવાણી
વિચાર્યું,લખ્યું ,વાંચ્યું, ને બિરદાવ્યું ને ગુજરાતી ને મનથી માણી,

જિંદગી નાં સઘળાંય રસ અને રંગ અહીં નિતારાય,
ને ક્યારેક વળી પોતાની લાગણીઓ પણ લખાય,

'ગુજરાતી NOJOTO' નાં લેખકો તો રોજ મલકાય,
એમની કોમેન્ટ કે લાઈક મળતાં અમને અનહદ આનંદ થાય,

ને જો કોઈ ચેલેન્જ જીતી ગયા ને તો બાપુ, ખલ્લાસ ,
અહીં આવી ને સારા લેખક બની ગયા નો દિવસો સુધી રહે ઉલ્લાસ ....

 'NOJOTO' નાં જન્મદિને શુભેચ્છાઓ હૃદય થી અપાય
કે એની સફળતા બસ સદીઓમાં મપાય ..!!

#मीरां #Nojotogujarati #gujaratiquotes #nojotobirthday #satyaprem #gujatarifollowers #gujaratipoem #sangam #OpenMIC #Shayari #Poetry

61 Love
1 Share

"કવિતા :- અેટલે જ તો કહું છું ને પપ્પા "

કવિતા :- અેટલે જ તો કહું છું ને પપ્પા

અેટલે જ તો કહું છું ને પપ્પા #gujaratipoem #Nojotogujarati
#Love #Life

43 Love
1.5K Views

"ભળી ન શક્યા એનો તો કોઈ જ રંજ નથી પણ, મળી ન શક્યાં એ દુખ પણ કમ નથી -કુંજદીપ"

ભળી ન શક્યા એનો તો કોઈ જ રંજ નથી
પણ, મળી ન શક્યાં એ દુખ પણ કમ નથી

-કુંજદીપ

#કવિતાઓ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove

41 Love

"શોધું છું એવા લેખક જે મને લખી શકે શોધું છું એવા કવિ જે મને રચી શકે જગ આખા એ એમની રીતે ચિતરી મને પણ, શોધું છું એવા હદય ને જે મને ઓળખી શકે -કુંજદીપ."

શોધું છું એવા લેખક જે મને લખી શકે
શોધું છું એવા કવિ જે મને રચી શકે 


જગ આખા એ એમની રીતે ચિતરી મને
પણ,
શોધું છું એવા હદય ને જે મને ઓળખી શકે

-કુંજદીપ.

#ગુજરાતીકવિતાઓ #ગુજરાતી #પ્રેમ #gujaratishayri #gujaratipoem #lovequotes #MeLove #Inspiration #truelove #purelove

40 Love
8 Share

"મોટી હતી રાધા કે મોહન મોટો હતો એમાં ઉંમરનો ક્યાં કોઈ વિવાદ હતો બસ એમણે તો ભવ સાથે જીવવો હતો પણ એમને કોઈ રસ્તો જડ્યો ન હતો.. -કુંજદીપ"

મોટી હતી રાધા કે મોહન મોટો હતો 
એમાં ઉંમરનો ક્યાં કોઈ વિવાદ હતો

બસ એમણે તો ભવ સાથે જીવવો હતો
પણ એમને કોઈ રસ્તો જડ્યો ન હતો..

-કુંજદીપ

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #radhalovekrishna #missyou

34 Love
2 Share