Nojoto: Largest Storytelling Platform

Best તમે Shayari, Status, Quotes, Stories

Find the Best તમે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 178 Followers
  • 473 Stories

Prem

#તમે #yqmotabhai #yqdidi #keep

read more
તમારી એક નજર થી,
મારુ હૈયુ ધબકતુ થાય છે.

નજરો થી નજર મલે,
અને
નજરો ઢડી જાય છે.

બે ઘડી તમને જોઉ તો,
શ્વાસ થંભી જાય છે,
અને 
તમારુ સ્મિત જોઈને તો,
આ જીવન ધન્ય થઈ જાય છે.
#keep smiling #તમે #yqmotabhai #yqdidi

Bhavna Bhatt

#તમે... 2liner #scared #Nojoto2liner #વિચારો

read more
*તમે* ૧૪-૭-૨૦૨૨
તમે મારામાં અવગુણો જ શોધ્યા...
એ સિવાય વાંક બીજો કોઈ નથી....
તમે લાગણી ન સમજી એમાં વાંક મારો.?
 તમે શોધતાં જ રહ્યાં સતત ભૂલો
 મારી ચિત્રરવા કે આ નકામી છે...
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #તમે... #Nojoto2liner 

#scared

RjSunitkumar

#તમે

read more
જીવન માં અમુક વ્યસન હાનિકારક નથી હોતા

જેમ કે   

"તમે"

©SuNiTKuMaR #તમે

monika makwana( mahek)

#ગુજરાતી #તમે #મહેક

read more
ગમતી એ મંઝીલને મેળવીને
ઘણા વ્યર્થ પ્રયત્નો સાથે આગળ વધીને...
સાથે અમને પણ રાખી
બહુ પ્રેમ કરીને...

કોઈક ને સાચો રસ્તો બતાવીને..
.તો કોઈક ને સાચી સલાહ આપીને....
ખુશ તો છો ને.
.
લાગણીઓને ખુલ્લી મૂકીને....
આમતેમ ભટક્યાં પછી સ્થિર થઈને...
બહુ હાસ્ય પછી આંખ ભરીને...
ખુશ તો છો ને...

જીવનના નવા ઉમંગો બાથમાં ભરીને...
નાનકડા પરિવારને સુખી કરીને...
બંધ આંખોમાં સપના ખોલીને...
ખુશ તો છો ને....

પ્રગતિના રસ્તા પર દોડ મૂકીને...
અમે પણ ખુશ છીએ,
તારા મનના સુખ જોઈને...

_@mahek_.. #ગુજરાતી 
#તમે 
#મહેક

Chhaya Solanki

#તમે

read more
તમે વેલી પરોઢિયે એક સપનું જોયું
સપનામાં મારું કોઈ અપનું જોયું

પ્રેમની  એ કોઈ મૂરત હતી કોઈ
બસ એમાં મારું સવૅસ્વ જોયું

છાયા સોલંકી #તમે

Rahul solanki

તમે  
આ વાતથી આખી કાયનાત જાણે મહેંકી ઉઠી,
તમે  આવ્યા ત્યારે એ કદાચ સહેજ બહેકી ઉઠી...
#ક્ષિતિજ #તમે

Chhaya Solanki

#તમે

read more
તમે સવારમાં પડતી ઔસની બુંદ કોઈની યાદ અપાવી જાય છે,

તારા ખયાલોમાં મારો આખો દિવસ નીકળી જાય છે...

છાયા સોલંકી #તમે

Chirag Barot

#તમે

read more
તમે ખાલી હઠ બદલો,
નશીબ ફટ બદલો,
ઉપરવાળાને આપવુ છે,
તમનેય ઢગલો. #તમે

janki

#તમે મળો તો કાંઈક વાત કરીએ #કવિતા

read more

Nir's Talk

#તમે 😍 Dedicated to Someone Special🤗😟

read more
તમે મારે કયાં મલક ની જરૂર છે,
મને તો તમે મલકાવ એ જ ઘણું છે...
મારે કયાં હજારો ની જરૂર છે,
મને તો તમે મારા છો એ જ ઘણું છે...
મારે કયાં ખુશી શોધવા ની જરૂર છે,
મને તો તમે હસો એ જ ઘણું છે...
મારે કયાં પૂછવા ની જરૂર છે,
મને તો તમારી આંખો કહી દે એ જ ઘણું છે...
મારે કયાં બોલવા ની જરૂર છે,
મને તો તમારું મૌન જ કહી દે એ જ ઘણું છે...
મારે કયાં બીજા ને કહેવા ની જરૂર છે,
મને તો મારી હર એક શાયરી(કવિતા)માં તમે વસો છો એ જ ઘણું છે...

- By N.H.Patel #તમે 😍
Dedicated to Someone Special🤗😟
loader
Home
Explore
Events
Notification
Profile