Nojoto: Largest Storytelling Platform

Best સફળતા Shayari, Status, Quotes, Stories

Find the Best સફળતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 32 Followers
  • 64 Stories

Yogesh Unadakat

#સફળતા #વિચારો

read more

hirpara amit

Open for Collab..!! #yqbaba #yqgujarati #yqmotabhai #yqthoughts #Inspiration #ગુજરાતી #સફળતા #YourQuoteAndMine Collaborating with Ishan Thakar Mits_ Sahar Collaborating with Mits_ Sahar

read more
 હાર છેલ્લા શ્વાસ સુધી ન માનો તમે સક્ષમ છો.
હાર પણ તમારા મનોબળ કરતા મોટી નહીં જ હોય.  Open for Collab..!! 
#yqbaba #yqgujarati #yqmotabhai #yqthoughts #inspiration #ગુજરાતી #સફળતા  #YourQuoteAndMine
Collaborating with Ishan Thakar
Mits_ Sahar  
Collaborating with Mits_ Sahar

Quotes of Adi

#સામર્થ્ય #મનોબળ #સફળતા #ગુજરાતી #yqmotabhai "મન માંહ્લયો એક વિચાર" YourQuote Motabhai YourQuote Didi YourQuote Taai YourQuote Baba

read more
સર્વ ને જુકાવવાનું "સામર્થ્ય" તારા માં છે !!
   ઉઠ, લડ અને "વિજેતા" બન.
   #સામર્થ્ય #મનોબળ #સફળતા #ગુજરાતી
#yqmotabhai
"મન માંહ્લયો એક વિચાર"
YourQuote Motabhai
YourQuote Didi
YourQuote Taai
YourQuote Baba

Quotes of Adi

#ઇચ્છઓ #જીવનયાત્રા #સફળતા YourQuote Motabhai YourQuote Didi YourQuote Baba

read more
ઈચ્છાઓ રાખી અનેક તેની પાછળ હું દોડતો હતો.
જે મળશે નહીં મુજને કદી એને જ પામવા મથતો હતો. #ઇચ્છઓ #જીવનયાત્રા #સફળતા
YourQuote Motabhai
YourQuote Didi
YourQuote Baba

Quotes of Adi

"I" reason behind your "SUCCESS". #कामयाबी #સફળતા #Success #Secret_person #path_maker YourQuote Baba YourQuote Didi YourQuote Motabhai YourQuote Taai YourQuote Bhaijan

read more
मत कर इतना गुरुर अपनी कामयाबी पे ,
क्योंकि तेरी कामयाबी मेरी महेरबानी है ।
माना कि तू है मंजिल का असली हकदार , 
मगर याद रख मै था उस मंजिल का दावेदार।
हाँ कोशिशें यूँ तो तेरी कम ना थी कभी ,
पर हमने ही तेरे लिए बनाई थी राँहे सभी । "I" reason behind your "SUCCESS".
#कामयाबी #સફળતા  #success 
#secret_person  #path_maker
YourQuote Baba 
YourQuote Didi
YourQuote Motabhai 
YourQuote Taai 
YourQuote Bhaijan

KRUNAL JADAV

#ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #શ્રધ્ધા #સફળતા

read more
આગળ વધતા રહેવું,
હોય કોઈ પણ દુવિધા;

મહત્વનું છે ટકી રહેવું,
ભલે હોય ઓછી સુવિધા;

સફળતા અવશ્ય મળશે,
બસ રાખી જુઓ શ્રધ્ધા. #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #શ્રધ્ધા #સફળતા

Umang Parmar

#સફળતા

read more
કોઈના ખભા પર પગ મુકી ઉપર ચઢનાર એ
ભૂલવું ન જોઈએ કે એમની સફળતા
ખભો આપનાર પર આધારિત હોય છે
 #સફળતા

Nidhi Adhyaru

#સફળતા #yqgujarati #yqbaba #yqmotabhai

read more
 સફળતા તમને સફળ વ્યકિત  બનાવે છે,
જયારે નિષ્ફળતા  સારા લીડર બનાવી દે છે.
 #સફળતા #yqgujarati #yqbaba #yqmotabhai

Nidhi Adhyaru

#સફળતા #yqmotabhai #yqdidi #yqbaba

read more
સમય ચાલવા લાગ્યો છે.
નકકી હવે મંજિલ  મળવાની થઈ છે.
એટલે જ કદાચ સમય જોવાનો સમય નથી રહયો. 
સમય કરતા વધુ લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત  થવા લાગ્યુ છે.
નકકી  હવે સફળતા મળવાની થઈ છે.
 #સફળતા #yqmotabhai #yqdidi #yqbaba

મસ્તાન

#yqgujarati #yqmotabhai #મસ્તાન #સફળતા #ઈચ્છાશક્તિ

read more
લક્ષ્ય ને પામવાની ઈચ્છા શક્તિ કુદરત ની બનાવેલી સામાન્ય વ્યવસ્થા ને પડકાર કરતી હોય છે, જ્યારે એ પડકાર ના વળતા પ્રહારો બંધ થઈ જાય એટલે સફળતા મળતી હોવાનું જણાય છે......



 #yqgujarati #yqmotabhai #મસ્તાન #સફળતા #ઈચ્છાશક્તિ
loader
Home
Explore
Events
Notification
Profile