Nojoto: Largest Storytelling Platform

Best વર્તમાન Shayari, Status, Quotes, Stories

Find the Best વર્તમાન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વર્તમાન પદાધિકારીઓ 2020, વર્તમાન ઘણું, વર્તમાન ભારત, વર્તમાન શહેર, વર્તમાન સમયમાં,

  • 4 Followers
  • 5 Stories
    PopularLatestVideo

Darshana

#ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujaratiquotes #હુંઅનેમારીવાતો #કોરોના #વર્તમાન

read more
આ સમય ખબર નહીં કેમ જાણે રોકાઈ ગયો છે, કોરોના દૂર જ નથી જતો , બધાને છૂપો ડર લાગ્યા જ કરે છે કે હવે કોનો વારો, હવે કોણ જતું રહેશે, કમાવા જતું જણ જાણે બહાર જશે ને પૈસા સાથે કોરોના લઇને આવશે, શું થશે? કોણ કેટલો સમય છે સાથે એમ જ વિચારો આવે રાખે છે.. બહુ નજીક ના માણસો આ સમયમાં સાથ છોડીને એકદમ જતા રહ્યા છે ત્યારે એમ થાય છે સંબંધમાં ક્યાંક કાંઈક બગડ્યું હોય એ સુધારી લેવાનું ,કેમ કે સમય કોનો કેટલો બાકી છે એ હવે કદાચ ભગવાનને જ ખબર...પોઝિટિવ રહેવાનું ,વાત સાચી રહેવું જ જોઈએ પણ કદાચ આ સુધારવાનો મોકો આપ્યો છે કુદરતએ તો સુધરવું અનિવાર્ય છે..કેમ કે..

 અફસોસ કરી ને જીવવા કરતા ,સુધારવા અને સુધરવાનો પ્રયત્ન કરી જોવો જરૂરી... #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujaratiquotes #હુંઅનેમારીવાતો #કોરોના #વર્તમાન

Grishma Doshi

વર્તમાન

વર્તમાન તું મારી ક્ષણે ક્ષણમાં,
પણ હું તને મૂકીને ભાગુ તારી કેટલીયે ક્ષણોમાં,
ક્યારેક વીતી ગયેલી ક્ષણોને તો ક્યારેક આવનારી ક્ષણોને પકડવા‌.

તારી દરેક ક્ષણમાં જે મારું છે એ સંપૂર્ણપણે‌ મારું છે,
પણ હું ફફડાટમાં રહું છું કે કદાચ નહી રહે એ આવનારી ક્ષણોમાં,
ને છેવટે જતું જ રહે છે એ વિતેલી ક્ષણોમાં.

તું મારા દરેક શ્વાસમાં હાજરી પૂરે છે,
ને હું મારા ઉચ્છવાસ સુધીમાં થઈ જાઉં છું ગેરહાજર,
પોતાની હાજરી શોધવા ક્યારેક વીતી ગયેલી ક્ષણોમાં તો ક્યારેક આવનારી ક્ષણોમાં.

તારી સાથે હોવુ એટલે મારું મારી સાથે હોવુ,
પણ લાગે છે કદાચ અઘરું મને પોતાને જ મળવુ અંગતમાં,
ને પછી મારા અસ્તિત્વ ને એનાં કારણો‌‌ શોધવાનું વિચાર્યા કરું છું આવનારી ક્ષણોમાં.

બસ આમ જ,
વર્તમાન તું મારી ક્ષણે ક્ષણમાં,
પણ હું તને મૂકીને ભાગુ તારી કેટલીયે ક્ષણોમાં. ✍️✍️
#વર્તમાન #runningfrompresent #livinginthepresentmoment #yqbaba #yqmotabhai #grishmapoems #napowrimo #napowrimo2020bygrishma

vibrant.writer

જે ગયું તે ગયું, જે આવશે તે આવશે, "આનંદિત #વર્તમાન" આ બંને વચ્ચે જીવાય. #vibrant_writer #pritliladabar #yqmotabhai #yqgujarati #ગુજરાતી

read more
જે ગયું તે ગયું,
જે આવશે તે આવશે,
"આનંદિત વર્તમાન"
આ બંને વચ્ચે જીવાય. જે ગયું તે ગયું,
જે આવશે તે આવશે,
"આનંદિત #વર્તમાન"
આ બંને વચ્ચે જીવાય.
#vibrant_writer 
#pritliladabar 
#yqmotabhai 
#yqgujarati

vibrant.writer

#ભૂતકાળ માટે ગુસ્સો #ભવિષ્યમાં પશ્ચાતાપ આનંદિત #વર્તમાન આ બંને વચ્ચે ઘૂંટાય. #vibrant_writer #pritliladabar #yqmotabhai #yqgujarati #ગુજરાતી

read more
ભૂતકાળ માટે ગુસ્સો,
ભવિષ્યમાં પશ્ચાતાપ,
"આનંદિત વર્તમાન"
આ બંને વચ્ચે ઘૂંટાય. #ભૂતકાળ માટે ગુસ્સો
#ભવિષ્યમાં પશ્ચાતાપ
આનંદિત #વર્તમાન
આ બંને વચ્ચે ઘૂંટાય.
#vibrant_writer 
#pritliladabar 
#yqmotabhai 
#yqgujarati

savsi Chaudhary

#FourLinePoetry 1⃣ #એક ભૂલે ગયો #ભૂતકાળ.📃
#હજી 🎇 #વર્તમાન ✨બાકી છે.
🎊આતો #પવન ની 🌫 #લહેર હતી #વાલા
🌏#તુફાન 🌪 હજી #બાકી છે.🐯

©savsi Chaudhary #fourlinepoetry


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile