Nojoto: Largest Storytelling Platform

Best પ્રવાસ Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રવાસ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પ્રવાસી ભારતીય દિવસ 2020, પ્રવાસન meaning, પ્રવાસ નું મહત્વ નિબંધ, પ્રવાસનું જીવનમાં મહત્વ, પ્રવાસ શાયરી,

  • 5 Followers
  • 5 Stories
    PopularLatestVideo

Nathalal Gokalbhai

#પ્રવાસ #જીવન

read more
mute video

Nidhi Adhyaru

#પ્રવાસ #Collab #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
કેમકે  નવી જગ્યાઓનો અનુભવ લેવો ગમે છે. 
કુદરતની કરામતો  નરી આંખે જોવી ગમે છે.
એ મારા મનને આનંદ આપે છે. 
ખિલતા એ ફુલો મને ગમે છે, 
ઉગતા સુરજની એ રોશની મને ગમે છે. 
નવી ભાષા ,રીત અને શૈલી જાણવી ગમે છે. 
માટે પ્રવાસ કરવો ગમે છે. 
પ્રવાસી બની જીંદગી  માણવી ગમે છે. 
અનુભવો ને શબ્દો વડે કંડારવું મને ગમે છે. 
ખુદને જાણવા અને સમજવાનો સમય મળે છે .
માટે પ્રવાસ કરવો ગમે છે. #પ્રવાસ #collab #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Darsh

#પ્રવાસ #Collab #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #yqdidi #yqgujarati

read more
કારણ કે 
જાત સાથે સમય ગાળવાનો 
મોકો મળે એ ગમે છે #પ્રવાસ #collab #yqmotabhai #yqgujarati #yourquoteandmine
Collaborating with  YourQuote Motabhai #yqdidi #yqgujarati

Naranji Jadeja

#પ્રવાસ #કવિતા

read more
*પ્રવાસ*



ન કર કોઈ ઘમંડ દેહ, તારા દેહમાં અમર આત્માનો પ્રવાસ છે.

સફર પર હું નિકળ્યો એવો તારો અહમ છે, અંતે તો સફર સ્વાસ નો છે.

ચહેરો  આજ રૂપાળો તારો, કદી દર્પણે કહેશે જાખો ઉચ્છવાસ છે.

આત્માનો અનંત પ્રવાસ છે, દેહ નથી તારું એ અટલ વિશ્વાસ છે.

ભૂલો કરી ભવો ભવ ભ્રમણ નથી કરવું , મળે મોક્ષ એજ આશ છે.

નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા
હાલ મુન્દ્રા

©Naranji Jadeja #પ્રવાસ

Vasim Gaha

#seaside #સફર #પ્રવાસ #મહફિલ_મજાની #કવિતા

read more
સફર એ મજાની...

મોજ મસ્તી ને  ભેળી છે આ  મિત્રોની ટોળી,
માણી નથી જે જ્યારેય એની કરવી છે ચોરી.

પેલી  દરિયાની  વેળ જેમ  કરે  છે  દોડમદોડી,
લાગે છે એને પણ ભીંજવવી  છે સૌની જોળી.

ખુલતી એ વાતોની પોટલી કાં હજુ છે નાની નાની,
સૌની કંઇક અલગ ખીચડી ચૂલે ચડી છાની માની.

પોતાનાથી પર રહી ભરી સૌએ મસ્તીની પિચકારી,
શરમ વરમને મેડીએ મૂકી જામી  મહેફિલ મજાની.

ખૂટતું બધું જ પૂરી ગઈ પેલા વડલાની એ વડવાઇ,
સફર ફરી એક મજાની, સૌના દિલોમાં સચવાણી.

~ ગાહા વસીમ આઇ.

©Vasim Gaha #seaside
#સફર 
#પ્રવાસ 
#મહફિલ_મજાની


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile