Nojoto: Largest Storytelling Platform

Best Judgmental Shayari, Status, Quotes, Stories

Find the Best Judgmental Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutjudgmental meaning in hindi, judgmental meaning in english, judgmental meaning in marathi, judgmental people quotes, non judgmental quotes,

  • 7 Followers
  • 7 Stories

Grishma Doshi

ખુદને પારખ્યો નથી હજુ મેં પૂરેપૂરો
પણ બીજાના પારખા કરું,
વાતોથી મુલાકાતોથી
વિચારોથી આચારોથી,
ક્યારેક થાપ ના ખવાય જાય એ ડરથી
તો ક્યારેક પારખાંની આદતે
વિશ્વાસ ના મૂકી શકતાં અવિશ્વાસથી,
ઊંડે ઊંડે મન ચાહે માની લે સઘળું
કરી લે આંખો મીંચીને ભરોસો,
કે થાય આ પારખાથી છુટકારો
ને આપી દઉં ખુદને એક
મોકો જીવવાનો પૂરેપૂરો. 🧡📙📙🧡
#life #beinghuman #judgmental #trust #faith #lovewithoutdoubts #gujaratipoems #grishmapoems

Yash Verma

हम बदनाम शरीफ है
तमीज़ हमें आती नहीं 
वजह यही रही होगी
वो हमें बुलाती नहीं #badnaam #mask #beyou #judgmental#nojoto

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile